એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ-ફર્લો સ્ક્વોડ

ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડાએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચના અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડ ના પી.આઈ. એ.એન. પ્રજાપતિ સાથેના સ્ટાફ એ માધાપર પાસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથક ના…

સ્કૂલ બસોની માહિતી મેળવવા કાલે ભુજમાં આર.ટી.ઓ. કચેરી ખાતે જિલ્‍લાની તમામ શાળાઓના આચાર્યોની બેઠક

ભુજ, મંગળવાર : કચ્‍છ જિલ્‍લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓએ તેમની સ્‍કુલની માલિકીની કે કોન્‍ટ્રાકટ દ્વારા ચાલતી સ્‍કુલ બસોની માહિતી અને માર્ગદર્શન માટે આજ તા.૨૭મી ડિસે.૨૦૧૭ના ૪ કલાકે આર.ટી.ઓ. કચેરી ભુજ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.…

ત્રણ તલ્લાકનો કાયદો બનાવવા પર્સનલ લો બોર્ડને વિશ્વાસમાં ન લેવું ખેદજનક બાબત : ઇત્તેહાદુલ…

અંજાર : ભારત સરકાર દ્વારા તાજેતરમાં ત્રણ તલ્લાક મુદ્દે મુસ્લિમ સમાજના પતિ પત્નીના લગ્ન હક્ક સબન્ધી કાયદો અમલમાં લેવા નિર્ણય લઇ સરકાર દ્વારા પાર્લામેન્ટમાં મુકવામાં આવશે. જે કાયદાને પ્રથમ દ્રષ્ટિએ જોતા તે કાયદાના અનુવાદો ઇસ્લામ ધર્મ તેમજ પતિ…

મોટીરાયણ ગામે મફતનગર ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ

માંડવી : પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા સાહેબના માર્ગદર્શન અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પંચાલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોટી રાયણ…

૨૮મી જાન્‍યુઆરી અને ૧૧મી માર્ચના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસીકરણ કરાશે

ભુજ, શુક્રવાર : આઇપીપીઆઇ ટાસ્‍ક ફોર્સ ૨૮મી જાન્‍યુઆરી અને ૧૧ માર્ચ-૨૦૧૮ના ભારત સરકારે એનઆઇડી ઉજવવાનો નકકી કરેલ છે. તે માટે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસીથી રક્ષણ કરવામાં આવશે. કચ્‍છ જિલ્‍લામાં ૨૨ લાખની વસતીમાં ૩,૨૫,૦૦૦ બાળકો અંદાજીત છે.…

પસંદગીના વાહન નંબર મેળવવા હવેથી ઓનલાઇન ઓકશન કરાશે

ભુજ, બુધવાર : કચ્‍છ જિલ્‍લાની ભુજ અને ગાંધીધામ (મોટર સાયકલ) વાહનો માટે નવી સીરીઝ GJ-12-DJ 0001 TO 9999 શરૂ કરવામાં આવનાર છે. જેમાં બાકી રહેલ સીલ્‍વર, ગો૯ડન નંબરો માટે રિઓકશન કરવામાં આવનાર હોઇ, પસંદગીના નંબરો માટે રાજય સરકાર દ્વારા ગોલ્‍ડન…

રિ-સર્વે થયેલ જમીનોની નોટીશની વહેંચણી બાદ વાંધા અરજી તથા બાકી નંબરોની માપણી કરાશે

ભુજ, મંગળવાર : ભચાઉ તાલુકાના ખોડાસર અને નારણસરીમાં તા.૨૨/૧૨ના, રાજણસર, લાકડીયામાં તા.૨૬ અને ૨૭મી ડિસે.ના, નરા ગામમાં તા.૨૮/૧૨ના, માય અને હલરા ગામમાં તા.૨૯,૩૦/૧૨ના, અમરાપર અને જનાણ ગામમાં તા.૩જી અને ૪થી જાન્‍યુ.૨૦૧૭ના ઉપરોકત ગામોનું રિ-સર્વે…

ગાંધીધામ ખાતેના પાકા ડ્રાઇવીંગ લાયસન્‍સ ટેસ્‍ટ આપવા ઈચ્‍છુકો જોગ

ભુજ, મંગળવાર : ડ્રાઈવીંગ લાયસન્‍સ બાબતે સારથી ૪.૦ સોફટવેર અપડેશન થવાનું હોય ગાંધીધામ કચેરી ખાતે ફકત લર્નિગ લાયસન્‍સની કાર્યવાહી કરી આપવામાં આવશે. તેમજ ત્‍યાં ટેસ્‍ટ ટ્રેક કાર્યરત ન હોઇ પાકા ડ્રાઇવીંગ લાયસન્‍સ ટેસ્‍ટ માટે દરેક અરજદારોએ ભુજ…

રાપર પોલીસે 73,550 રૂ નો દારૂનો જથ્થો પકડયો

રાપર : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવના પટેલ ની સૂચનાથી અને નાયબ અધિક્ષક રાકેશ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. રાઠોડ ને મળેલ બાતમીના આધારે રાપર મધ્યે શીવ સેરીમાં અરવિંદસિંહ રાણુભા જાડેજા રહે . રાપર…

ઉમેદવારો તથા તેમના ચુંટણી એજન્ટ વિધાનસભા વાઇઝ સ્ટ્રોંગરૂમનું લાઇવ મોબાઇલ એપથી જોઇ શકશે

ભુજ, ગુરૂવાર : સમગ્ર રાજયની સાથો સાથ કચ્‍છ જિલ્‍લામાં વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ની ૧૮મીએ યોજાનાર મતગણતરી સંદર્ભે વિધાનસભા વાઇઝ સ્‍ટ્રોંગરૂમની બહાર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા વિધાનસભા બેઠકના ઉમેદવારો તથા તેમના ચુંટણી એજન્‍ટ લાઇવ…