સ્કૂલ બસોની માહિતી મેળવવા કાલે ભુજમાં આર.ટી.ઓ. કચેરી ખાતે જિલ્‍લાની તમામ શાળાઓના આચાર્યોની બેઠક

190

ભુજ, મંગળવાર : કચ્‍છ જિલ્‍લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓએ તેમની સ્‍કુલની માલિકીની કે કોન્‍ટ્રાકટ દ્વારા ચાલતી સ્‍કુલ બસોની માહિતી અને માર્ગદર્શન માટે આજ તા.૨૭મી ડિસે.૨૦૧૭ના ૪ કલાકે આર.ટી.ઓ. કચેરી ભુજ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેથી આપને આપની શાળામાં ચાલતી સંસ્‍થાની માલિકીની તથા કોન્‍ટ્રાકટથી ચાલતી બસોની માહિતીના પત્રક સાથે મીટીંગમાં હાજર રહેવા પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, ભુજ-કચ્‍છ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.