Browsing Category

કચ્છ

ગાંધીધામને મહાનગરના દરજજા પર યશ ખાટતા સતાપક્ષના સાંસદ-ધારાસભ્યો ભુજને મહાનગર ન મળતા વિપક્ષ અને…

ભુજ : 2 ફેબ્રુઆરીના ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવ્યો હતો. આ બજેટમાં રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકાને મંજુરી આપવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાને પ્રથમ મહાનગર તરિકે ગાંધીધામ શહેરને માન્યતા મળી છે. તો ગાંધીધામને સમાંતર ભુજ શહેરને…
Read More...

ફટાકડા બજાર વેપારી મંડળની રજૂઆત છતાય માધાપરમાં રોડ પર અને ગીચ વિસ્તારોમાં ફટાકડા સ્ટોલનો ધમધમાટ :…

ભુજ : માધાપર ફટાકડા બજાર સિવાય ગામમાં રોડ પર તથા શેરીઓમાં સરકારના નિયમ વિરૂદ્ધ થઈ રહેલ ફટાકડા સ્ટોલને મંજુરી ન આપવા તથા ચાલી રહેલ સ્ટોલ પર કાયદેસર કાર્યવાહી કરવા કલેક્ટર, મામલતદાર તેમજ માધાપર પોલીસને ફટાકડા બજાર વેપારી મંડળ દ્વારા રજૂઆત…
Read More...

જી. કે. જનરલમાં ઇમરજન્સી ફાયર એક્ઝિટ માટેના રસ્તા સેન્સરથી બંધ : થોડા સમય પહેલા સિવીલ સર્જનની…

ભુજ : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ઇમરજન્સી ફાયર એક્ઝિટ માટે અનેક રસ્તાઓ રાખવામાં આવ્યા છે. આ રસ્તાઓના દરવાજાને હાલ મેનેજમેન્ટે ક્યાંક તાળા તો ક્યાંક સેન્સર લોકથી બંધ કરેલ છે. આ દરવાજા આકસ્મિક સમયમાં તત્કાલ ખુલે તે રીતે રાખવા ભુજ…
Read More...

માધાપર લાખોના ખર્ચે બનતા રોડના વિકાસ કામમાં ભુજ પાલિકાની ગટરનો વિઘ્ન : તત્કાલ નિવારણ ન થાય તો પાલિકા…

ભુજ : તાલુકાના માધાપર નવાવાસ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 75 લાખના ખર્ચે વિવિધ રોડના કામ થઈ રહ્યા છે. આ કામનું ખાત મુહૂર્ત અઠવાડિયા અગાઉ ભુજના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોડો પૈકી ગાંધી…
Read More...

માધાપર ભાજપમાં જુથવાદ યક્ષના મેળા બાદ ધારાસભ્યની હાજરીમાં રોડના ખાત મુહૂર્ત સમયે બહાર આવ્યો

ભુજ : ભારતીય જનતા પક્ષની છાપ શિસ્ત બધ્ધ પાર્ટીની છે. માધાપર જુનાવાસમાં અંદરો-અંદરના ડખ્ખાના કારણે છેલ્લા ઘણા સમયથી શિસ્ત બદ્ધતા ખતમ થઈ રહી હોવાની રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. માધાપર ગામ આમ તો ભાજપનો ગઢ ગણાય છે. માધાપર ગામની ચાર તાલુકા…
Read More...

ઉનામાં જેના પ્રોગ્રામ બાદ તોફાન થયેલ તે કાજલ હિન્દુસ્તાનીના કચ્છ કાર્યક્રમમાં તકેદારી રાખવા નખત્રાણા…

નખત્રાણા : આગામિ 17 થી 19 તારીખ દરમ્યાન નખત્રાણા મધ્યે ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો આપનાર વિવાદાસ્પદ વક્તા કાજલ અગ્રવાલ (હિન્દુસ્તાની) મુખ્ય વક્તા છે. સતત એકતા અને ભાઇચારાના દર્શન કરાવતા…
Read More...

નખત્રાણા ખાતે 17-18ના યોજાનાર કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવતી સ્પીચ ન…

ભુજ : નખત્રાણા ખાતે તા. ૧૭ થી ૧૯ સુધી નિષ્કલંકી ધામ ખાતે ના પ્રોગ્રામ માં હેટ સ્પીચ આપી કોમી વેમન્સય ફેલાય તેવા ભાષણ આપવા જાણીતા છે તેવા કાજલ અગ્રવાલ ( હિન્દુસ્તાની ) ના પ્રવચનમાં ઈસ્લામ ધર્મ કે મુસ્લીમ સમાજ માટે લાગણી દુભાય તેવા પ્રવચન ન…
Read More...

ગાંધીધામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણીના બીજા જ દિવસે અવિશ્વાસની દરખાસ્ત : મુસ્લિમ ઉપપ્રમુખને 4-5…

ગાંધીધામ : તાલુકા પંચાયતમાં ભાજપના અંદરોઅંદર વિવાદ અને વિખવાદના કારણે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મીબેન મ્યાત્રાએ રાજીનામું આપી દીધેલ હતું. ત્યારબાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભાજપ દ્વારા હનીફ મુસા ચાવડાને બિનહરીફ ચૂંટેલા હતા. પરંતુ…
Read More...

ઢોરી નજીક એકટીવીસ્ટ અને પત્રકાર પર હૂમલો : ખનીજ માફીયા કચ્છની કાયદો વ્યવસ્થા સામે પડકાર : આવા તત્વો…

ભુજ : ગત 25 જાનયુઆરીના એક પત્રકાર અને આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભુજ તાલુકાના ઢોરી સુમરાસર પાસે જઈ રેતી ચોરીનુ રીપોર્ટીંગ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર હૂમલો થયાની ઘટના સામે આવી છે. માધાપર પોલીસ ચોકી પર RTI એકટીવીસ્ટ હુશેન થેબાએ નોંધાવેલ…
Read More...

રોડમાં અડચણ રૂપ દબાણ હટાવવા ની કામગીરી આવકાર્ય : પણ દબાણ હટાવની આડમાં ૫૦ વર્ષ થી ચાલતા મદ્રેસા…

ભુજ : તાલુકાના ખાવડા વિસ્તારમાં રોડ પહોડુ કરવાની કામગીરીમાં અડચણ રૂપ દબાણો તંત્ર દ્વારા દુર કરાઇ રહ્યા છે. આ કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારમાં મદ્રેસાઓ તોડી પાડવામાં આવ્યા હોવા મુદે તંત્ર પર ભેદભાવ સાથે કાર્યવાહી કરાઇ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.…
Read More...