ગાંધીધામને મહાનગરના દરજજા પર યશ ખાટતા સતાપક્ષના સાંસદ-ધારાસભ્યો ભુજને મહાનગર ન મળતા વિપક્ષ અને…

ભુજ : 2 ફેબ્રુઆરીના ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવ્યો હતો. આ બજેટમાં રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકાને મંજુરી આપવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાને પ્રથમ મહાનગર તરિકે ગાંધીધામ શહેરને માન્યતા મળી છે. તો ગાંધીધામને સમાંતર ભુજ શહેરને…

ઉનામાં જેના પ્રોગ્રામ બાદ તોફાન થયેલ તે કાજલ હિન્દુસ્તાનીના કચ્છ કાર્યક્રમમાં તકેદારી રાખવા નખત્રાણા…

નખત્રાણા : આગામિ 17 થી 19 તારીખ દરમ્યાન નખત્રાણા મધ્યે ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો આપનાર વિવાદાસ્પદ વક્તા કાજલ અગ્રવાલ (હિન્દુસ્તાની) મુખ્ય વક્તા છે. સતત એકતા અને ભાઇચારાના દર્શન કરાવતા…

નખત્રાણા ખાતે 17-18ના યોજાનાર કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવતી સ્પીચ ન…

ભુજ : નખત્રાણા ખાતે તા. ૧૭ થી ૧૯ સુધી નિષ્કલંકી ધામ ખાતે ના પ્રોગ્રામ માં હેટ સ્પીચ આપી કોમી વેમન્સય ફેલાય તેવા ભાષણ આપવા જાણીતા છે તેવા કાજલ અગ્રવાલ ( હિન્દુસ્તાની ) ના પ્રવચનમાં ઈસ્લામ ધર્મ કે મુસ્લીમ સમાજ માટે લાગણી દુભાય તેવા પ્રવચન ન…

ગાંધીધામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણીના બીજા જ દિવસે અવિશ્વાસની દરખાસ્ત : મુસ્લિમ ઉપપ્રમુખને 4-5…

ગાંધીધામ : તાલુકા પંચાયતમાં ભાજપના અંદરોઅંદર વિવાદ અને વિખવાદના કારણે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મીબેન મ્યાત્રાએ રાજીનામું આપી દીધેલ હતું. ત્યારબાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભાજપ દ્વારા હનીફ મુસા ચાવડાને બિનહરીફ ચૂંટેલા હતા. પરંતુ…

ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં ૧૧.૫% લઘુમતીઓનું કલ્યાણ માટે બજેટમાં…

અમદાવાદ : માઇનોરીટી કો-ઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ ગુજરાતનાં સૌથી પછાત લઘુમતી સમુદાય માટે નિરાશાજનક અને લઘુમતિ પ્રત્યે સરકારનું ભેદભાવ ભર્યો વલણ ગણાવ્યો છે. પાછલા વર્ષે બજેટમાં લઘુમતીઓની…

રોડમાં અડચણ રૂપ દબાણ હટાવવા ની કામગીરી આવકાર્ય : પણ દબાણ હટાવની આડમાં ૫૦ વર્ષ થી ચાલતા મદ્રેસા…

ભુજ : તાલુકાના ખાવડા વિસ્તારમાં રોડ પહોડુ કરવાની કામગીરીમાં અડચણ રૂપ દબાણો તંત્ર દ્વારા દુર કરાઇ રહ્યા છે. આ કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારમાં મદ્રેસાઓ તોડી પાડવામાં આવ્યા હોવા મુદે તંત્ર પર ભેદભાવ સાથે કાર્યવાહી કરાઇ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.…

સરકારે છેલ્લા આઠ વર્ષથી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને મળવા પાત્ર ઓકટ્રોય વળતરની રકમ ચૂકવી નથી :…

ભુજ : કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના પ્રદેશ અગ્રણી વી.કે.હુંબલ દ્વારા સરકાર તરફથી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને મળવા પાત્ર ઓકટ્રોયની રકમ છેલ્લા 8 વર્ષથી ન મળી હોવાથી આ ચૂકવણુ તત્કાલ કરવા સરકાર પાસે માંગ કરી છે.…

આબડાસા આપ ના ઉમેદવાર ચૂંટણી લડતા-લડતા ભાજપમાં જોડાયા શા માટે ? : રાષ્ટ્ર હિત કે ભાજપ ઉમેદવારની જીત ?

ભુજ : વિધાનસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો વધ્યા છે, ત્યારે રાજકીય ચોગઠા અને ગોઠવણોનો દોર તેજ બની ગયો છે. ઉમેદવારો પોતાની જીત માટે તરહ-તરહ ના હથકંડા અપનાવી રહ્યા છે. રાજકીય રીતે ખેલ પાડવા અનેક નિવેદનો ઉમેવારના જુના નિવેદનો પરિવાર…

માધાપરમાં ભાજપના ઉમેદવારે કાર્યાલય ખુલ્લા મુકી લોક સંપર્ક કર્યો : જુનાવાસ ગ્રામ પંચાયત સદસ્ય,…

ભુજ : વિધાનસભા ચૂટણીનો પ્રચાર હાલ પૂર જોશમાં ચાલુ છે. ઉમેદવારોના ગામડે-ગામડે પ્રવાસો ચાલુ છે. જે અંતર્ગત ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઇ પટેલની માધાપરની મુલાકાત હતી. આ મુલાકાત દરમ્યાન માધાપર નવાવાસ અને જુનાવાસ એમ…

સાત મુસ્લિમ કાઉન્સિલરોને રાજીનામાના રવાડે ચઢાવી પૂર્વ કોંગી નેતા ભાજપના ખોળામાં, હાલના ઉમેદવાર પણ…

ભુજ : વિધાનસભા ચૂંટણીઓના પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. નારાજ નેતાઓ એક પક્ષ માંથી બીજા પક્ષમાં સ્થળાંતર કરી રહ્યા છે. તે વચ્ચે ગઈ કાલે કોંગ્રેસના આગેવાન 10 વર્ષ સુધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ અને ભુજ…