ભુજ કોંગ્રેસના ઉમેદવારના નામાંકન વખતે અધિકારીની ચેમ્બરમાં બન્ની પચ્છમના એકપણ આગેવાનને પ્રવેશ ન આપવું…

ભુજ : આજે નામાંકનની પ્રક્રિયા વખતે કોંગ્રેસના ભુજ વિધાનસભાના ઉમેદવાર અરજણ ભુડીયા શાહી ઠાઠમાઠ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમના સમર્થકો ભલે હાજર હતા પરંતું ફોર્મ ભરતી વખતે બન્ની પચ્છમના કોઈ પીઢ આગેવાનને અધિકારીની ચેમ્બરમાં પોતાની…

માધાપરથી રેલી સ્વરૂપે સંખ્યા બધ્ધ કાર્યકરો અને સમર્થકો સાથે ભુજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ…

ભુજ : ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે 3-ભુજ વિધાનસભા ના કોંગ્રેસ ના લોકપ્રિય અને લોક ઉપયોગી ઉમેદવાર લેવા પટેલ સમાજ ના આગેવાન અરજણ દેવજી ભુડીયાએ ભગવાન નરનારાયણ દેવ ના આશીર્વાદ લઇ શુભ મુહૂર્ત માં પોતાનું ઉમેદવારી પત્ર…

“2017 મે આદમ ચાકી કો કીસને હરાયા” : બન્નીની સભામાં ઓવેસીનું સ્ફોટક નિવેદન : ભુજના…

ભુજ : કચ્છમાં વિધાનસભા ચૂંટણી માટે નામાંકન શરૂ થતા રાજકીય હલચલ તેજ બની છે. વિવિધ પાર્ટીના નેતાઓ કચ્છમાં આવવાનુ શરૂ કર્યું છે. ત્યારે ઓલ ઇન્ડિયા મજલીસે ઇત્તિહાદુલ મુસ્લિમીન (AIMIM)ના રાષ્ટ્રીય પ્રમુખ બેરીસ્ટર અસાદુદીન ઓવેસીએ બન્ની-પચ્છમ…

રાજેન્દ્રસિંહના રાજીનામા બાદ ભુજના 7 કાઉન્સિલર સહિત 18 રાજીનામા : રાજકીય ઉઠા-પઠક પાછળ ટિકિટ નહીં પણ…

ભુજ : વિધાન સભા ચૂંટણીઓની હલચલ તેજ બની છે ત્યારે આજે કચ્છ કોંગ્રેસના એક દિગ્ગજ આગેવાને પક્ષમાથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસી આગેવાન રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ આજે…

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : અંજાર રમેશ ડાંગર તો ગાંધીધામ…

ભુજ : વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. તમામ પાર્ટીઓએ મુરતીયા જાહેર કરવા કાઉન્ટ ડાઉન શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો અગાઉથી જ જાહેરાત કરેલ છે. તો ગણી સીટો પર હજી બાકી છે. ગુજરાતમાં મુખ્ય બંને પક્ષો કોંગ્રેસ ભાજપમાં ઘણા…

માધાપર પોલીસની કામગીરી સામે ગ્રામ પંચાયત સદસ્યાના ગંભીર આક્ષેપો

ભુજ : માધાપર પોલીસ દ્વારા લોકોને હેરાનગતી કરાતી હોવા તેમજ પોતાની ફરજ નિભાવતા ન હોવાના આક્ષેપ સાથે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત સદસ્યા સગુણા દિપક ડાંગર દ્વારા માધાપરની ગ્રામ સભામાં રજૂઆત કરાઈ છે. મંગળવારે યોજાયેલ માધાપર જુનાવાસની ગ્રામ…

નખત્રાણા તાલુકાના બાંડિયારામાં પવનચક્કીના વીજ વાયરના શોકથી ફરી એક રાષ્ટ્રીય પક્ષીનું મૃત્યુ :…

નખત્રાણા : કચ્છમાં પવનચક્કીઓ આવ્યા બાદ તેના વીજ વાયરના શોકના કારણે પક્ષીઓના મૃત્યુના સમાચાર અવાર-નવાર સાંભળવા મળે છે. ખાસ કરી અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના જંગલોમાં કે જ્યાં રાષ્ટ્રીય પક્ષી મોરનો વસવાટ છે. આ માટે અનેક એકટીવીસ્ટો તેમજ…

ભુજ નગરપાલિકા દ્વારા થયેલ કરોડોની નાણાકીય ગેરરીતીની તપાસ ED અને CBI મારફતે કરાવવા વિધાનસભાના અધ્યક્ષ…

ભુજ : શહેરની પાલિકાના શાસકો દ્વારા અનેક જગ્યાએ કાયદાની ઉપરવટ જઈ, નિયમોની ઐસી તૈસી કરી વહિવટ ચલાવતા હોવાની અનેક ફરિયાદોની તપાસ ન થતી હોવાનો આક્ષેપ કરી ભુજ શહેર કોંગ્રેસ મંત્રી સહેજાદ સમાએ વિધાનસભા અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યને…

સમગ્ર ગુજરાતના માછીમારોનો અવાજ બનશે “સમસ્ત માછીમાર સમાજ (ગુજરાત રાજ્ય)” સંગઠન

અહેમદાબાદ : ગુજરાત રાજયના નાના માછીમારોના પ્રશ્નો અને તેના ઉકેલ માટે એક અગત્યની મિટિંગ અહેમદાબાદ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતનાં રાજયના અલગ અલગ જિલ્લાના 30 પ્રતિનિધિઓએ હાજર રહ્યા હતા. તેમાં નાના માછીમારો માટેનું એક સંગઠન બનાવવામાં નક્કી…

કચ્છની ગાંયો માં ફેલાયેલ લંપી વાયરસ મુદે દોઢ મહિના અગાઉ થયેલ ટ્વીટને તંત્રએ ગંભીરતાથી ન લેતા આ…

ભુજ : સમગ્ર કચ્છ જિલ્લામાં પશુઓમાં અને ખાસ કરી ગાંયોમાં અત્યારે લંપી વાયરસ કહેર વસાવી રહ્યો છે. આ વાયરસની ચપેટમાં મોટી સંખ્યામાં કચ્છનો ગૌવંશ સપડાયો છે. પશુઓમાં ફેલાયેલ મહામારીને રોકવામાં તંત્રની કામગીરી નિષ્ફળ રહી હોવાના આક્ષેપ વિવિધ…