ભાજપના માઈક્રો પ્લાનિંગ સામે કોંગ્રેસનો સોશ્યલ મીડિયા વાર

ભુજ : વિધાન સભા ચૂંટણી સંદર્ભે બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર વેગવંતુ બનાવ્યું છે. બંને પક્ષો પ્રચાર માટે નવા નવા હથકંડા અપનાવી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ડોર ટુ ડોર, સોશ્યલ મીડિયા તેમજ આકર્ષક સ્લોગનો ના ઉપયોગ કરવામાં આવે છે.…

કચ્છના સાંસદ સમક્ષ માધાપર દલિત વિસ્તારમાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો ?

માધાપર : ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં બૂથ વિસ્તરણ કાર્યક્રમ અંતર્ગત દરેક બૂથ વાઇસ આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક શરુ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ભુજના પરા સમાન વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા માધાપર ગામમાં પણ…

લોકશાહી સ્થાપવા રજવાડા ત્યજનાર સમાજના ઇતિહાસ સાથે ચેડાં કરતી ફિલ્મ “પદ્માવતી” પર પ્રતિબંધ લગાવો :…

ગાંધીધામ : કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી મુસ્લિમ સમાજના આગેવાન અને કચ્છની કોમી એકતાના હિમાયતી હાજીજુમ્મા રાયમાએ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવા નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા રજુઆત કરી છે. તેમને જણાવ્યું કે રાણી પદ્માવતીના નામે બનેલી ફિલ્મ જે 1…

દારૂબંધી-અનામતના મુદા ટાઢા પડ્યા, રાજકીય નફા નુક્શાનની ચર્ચા ગરમ

તંત્રી લેખ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણીને અનુલક્ષીને અનેક નાટકીય વણાંકો આવવાનું શરૂ થઇ ગયું છે. આ દરમ્યાન ગુજરાતમાં સામાજિક આંદોલનો થકી ચર્ચામાં આવેલ યુવાન ચહેરાઓ રાજકીય પક્ષો સાથે જોડાતા દારૂબંધી-અનામત જેવા સામાજિક મુદા ટાઢા…

આમ આદમી પાર્ટી કચ્છની ત્રણ સહિત ગુજરાતની 150 સીટો પર વિધાનસભા ચુંટણીમાં જંપ લાવશે : કાલે જાહેરાતની…

ભુજ : ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો 24/25 તારીખ આસપાસ જાહેર થાય તેવી ચર્ચા રાજકીય આલમમાં થઈ રહી છે. આગામિ ગુજરાત વિધાનસભા ચુંટણી જંગમા લડવા માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. આ ઇલેક્શનમાં પોતાની તકદીર આજમાવા આમ આદમી પાર્ટીએ તૈયારી કરી…

કચ્છ દેશદેવી માં આશાપુરાના ચરણોમાં માથું ટેકવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

ભુજ, ગુરૂવાર : કચ્છની સરહદે જવાનો સાથે દિવાળીના સપરમાં પર્વની ઉજવણી કરવા એક દિવસના કચ્છના પ્રવાસે આવેલા રાજયના મુખ્યસમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પ્રવાસનો શુભારંભ માં આશાપુરાધામ માતાના મઢ ખાતે માં ના ચરણોમાં માથું ટેકવી કર્યો હતો. તેમણે…

ચેક પોસ્ટસ પર વીર જવાનોને મુખ્યામંત્રીએ દિવાળીની શુભકામના પાઠવી

ભુજ, ગુરૂવાર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળી પર્વ કચ્છ બોર્ડર પર ફરજરત બી.એસ.એફ જવાનો સાથે મનાવતા જાહેર કર્યું કે સરહદ ના આ સંત્રીઓ ને માળખાકીય સવલતો રાજ્ય સરકાર ત્વરાએ પહોંચાડશે..તેમણે કચ્છ ની સીમાઓ સાચવતા આ જવાનો ને પીવાનું શુદ્ધ પાણી…

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પદ્માવતી ફિલ્મને સમર્થન ક્ષત્રિય સમાજનુ અપમાન : શક્તિસિંહ ગોહિલ

ફિલ્મ દિગ્દર્શક સંજયલીલા ભણસારી દ્વારા બનાવેલ ફિલ્મ પદ્માવતી શરૂઆતથી જ વિવાદમા રહેલ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન કરણી સેનાએ આ ફિલ્મ નો ખુબજ ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ફિલ્મની રિલીઝ તારીખ 1 ડિસેમ્બર રાખી છે. આ ફિલ્મ પર સમગ્ર રાજપુત ક્ષત્રિય…

ભુજ બેઠક માટે મીની વિધાનસભા સમાન નવાવાસ ગ્રા.પંની ચૂંટણી જાહેર

જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષોના કાર્યકરોમાં ક્રેઝ વધતો જાય છે. આ વખતની વિધાનસભા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાભરી બની રહી છે. ભુજ નગરપાલિકાની પેટ ચૂંટણીમાં લઘુમતિ વિસ્તાર માં ભાજપે બેઠક કબ્જે…