પાંચ વર્ષ જુનો ઠરાવ આપોઆપ રદ ગણાય : આવા ઠરાવનો હવાલો આપી ભુજ પાલિકાએ સફાઇ કર 5 થી 15 ગણો વધાર્યો

ભુજ : નગરપાલીકા દ્વારા જુના ઠરાવનો હવાલો આપી સફાઈ કર વધાર્યો હોવાનો આક્ષેપ કરી આ વધારો પાછો ખેંચવા ભુજ શહેર કોંગ્રેસ મંત્રી સહેજાદ સમા દ્વારા માંગ કરવામાં આવી છે. ભુજ નગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શહેરની મિલકતો પર સફાઈ કર વધારવામાં આવ્યો…

ગુજરાત કોંગ્રેસના માળખામાં મહામંત્રી તરિકે કચ્છના ત્રણ આગેવાનો : અબડાસા વિધાનસભા અને બન્ની-પચ્છમને…

ભુજ : ગુજરાત કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાજય બાદ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજીનામુ આપ્યા બાદ થોડા સમય પહેલા નવા પ્રમુખ તરિકે જગદીશ ઠાકરોની વરણી કરાઇ હતી. ત્યાર બાદ સૌ કોઈની નજર નવા સંગઠન પર ટકી હતી. ગઇ કાલે સાંજે…

અબડાસા ધારાસભ્યના દિકરાનો કામ હોવાનો રોફ જમાવી, દલિત યુવાનને જાતિ અપમાનિત કરવા બદલ 3 સામે FIR

ભુજ : નખત્રાણા તાલુકાના ગંગોડ ગામે પવનચક્કીના વીજપોલ નાખવાના કામ ચાલુ છે કે બંદ તે જોવા ગયેલ તરા મંજલના દલિત યુવાન પર અદાણી કંપની અને ધારાસભ્યના દિકરાનો કામ હોવાનો રોફ જમાવી માર મારી જાતિ અપમાનીત કરનાર 3 શખ્શો વિરૂદ્ધ નખત્રાણા પોલીસ મથકે…

દિનારા PHC માં MBBS ડો. ની જગ્યા ખાલી હોવાથી, વિસ્તારના લોકોની આરોગ્ય સેવામાં અડચણ

ભુજ : તાલુકાના પચ્છમ વિસ્તારમાં દિનારા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( PHC) માં કાયમી તબીબની જગ્યા ખાલી હોવાથી આસપાસના ગામોને આરોગ્ય સેવામાં અડચણ ઉભી થઈ છે. આ મુદે કોંગ્રેસના યુવા આગેવાન સહેજાદ સમાએ જિલ્લ વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય…

અસદુદીન ઓવેસી પર યુપીમાં થયેલ ફાયરીંગના કચ્છમાં પડઘા : UP અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાના કારણે થયો…

ભુજ : ગઈકાલે ઉત્તરપ્રદેશના મેરઠથી એક કાર્યક્રમ પૂર્ણ કરીને નીકળેલા ઓલ ઈન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) ના રાષ્ટ્રિય પ્રમુખ અને લોકસભા સાંસદ બેરીસ્ટર અસદુદ્દીન ઓવૈસીની કાર ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કરી જે હિચકારો હુમલો થયો…

કચ્છી ભાષાને બંધારણીય માન્યતા આપવા, અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સભા સાંસદ “સવાયા…

ભુજ : કચ્છની ભાષાને બંધારણીય માન્યતા અપાવવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને હાલ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા સાંસદના શૂન્ય કાળમાં પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રસ્તાવમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવેલ છે કે કચ્છી…

અદાણીના મુંદ્રા બંદરે ઇતિહાસ રચ્યોઃ આજ સુધીનું સૌથી વિશાળ કન્ટેનર વેસલનું આગમન

અમદાવાદ : અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.અને સીએમએટી વચ્ચેના સંયુક્ત સાહસની એસીએમપીટી લિ.ના મુંદ્રા કન્ટેનર ટર્મિનલ ખાતે વિશ્વના વિરાટ માલવાહક કન્ટેનર જહાજ એપીએલ રેફ્ફલેસનું આજે આગમન થયું છે. જે ભારતમાં આવનાર સૌથી વિરાટ કન્ટેનર…

હોટેલ ફર્ન અંજાર મધ્યે ઇતિહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ ટ્રસ્ટની કારોબારી બેઠક યોજાઇ : સંસ્થા દ્વારા…

અંજાર : ઇત્તિહાદુલ મુસ્લેમીન -એ -હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી સંસ્થાના સીનીયર ટ્રસ્ટી યુસુફભાઈ સંઘારના અધ્યક્ષ સ્થાને ‘હોટલ ફર્ન’ અંજાર મધ્યે મળી હતી. મીટીંગની શરૂઆત મૌલાના અલીમુદ્દીન અજમેરી દ્વારા તીલાવાતે કુરાન બાદ રાષ્ટ્રીય ગાન થી કરાઈ…

૭૩માં પ્રજાસત્તાક પર્વની કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે શિક્ષણ રાજયમંત્રીની ઉપસ્થિતીમાં ઉજવણી

ભુજ, બુધવાર : જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના વરદ્ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. લાલન કોલેજ ભુજ ખાતે…

વકરતા કોરોનાને ધ્યાને રાખી, ભુજમાં યોજાનાર ABVP નો અધિવેશન રદ કરાવવામાં આવે : NSUI

ભુજ : કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસો રોકેટ ગતીથી વધી રહ્યા છે. ગુજરાતની પણ કાંઈક આવી જ પરિસ્થિતિ છે. ગુજરાતમાં ગઈ કાલે 4200 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. તેમાય ખાસ કરી કચ્છમાં 77 કેસો નોંધાયા છે, જેથી…