માધાપર લાખોના ખર્ચે બનતા રોડના વિકાસ કામમાં ભુજ પાલિકાની ગટરનો વિઘ્ન : તત્કાલ નિવારણ ન થાય તો પાલિકા…

ભુજ : તાલુકાના માધાપર નવાવાસ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 75 લાખના ખર્ચે વિવિધ રોડના કામ થઈ રહ્યા છે. આ કામનું ખાત મુહૂર્ત અઠવાડિયા અગાઉ ભુજના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોડો પૈકી ગાંધી…

માધાપર ભાજપમાં જુથવાદ યક્ષના મેળા બાદ ધારાસભ્યની હાજરીમાં રોડના ખાત મુહૂર્ત સમયે બહાર આવ્યો

ભુજ : ભારતીય જનતા પક્ષની છાપ શિસ્ત બધ્ધ પાર્ટીની છે. માધાપર જુનાવાસમાં અંદરો-અંદરના ડખ્ખાના કારણે છેલ્લા ઘણા સમયથી શિસ્ત બદ્ધતા ખતમ થઈ રહી હોવાની રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. માધાપર ગામ આમ તો ભાજપનો ગઢ ગણાય છે. માધાપર ગામની ચાર તાલુકા…

ઢોરી નજીક એકટીવીસ્ટ અને પત્રકાર પર હૂમલો : ખનીજ માફીયા કચ્છની કાયદો વ્યવસ્થા સામે પડકાર : આવા તત્વો…

ભુજ : ગત 25 જાનયુઆરીના એક પત્રકાર અને આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભુજ તાલુકાના ઢોરી સુમરાસર પાસે જઈ રેતી ચોરીનુ રીપોર્ટીંગ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર હૂમલો થયાની ઘટના સામે આવી છે. માધાપર પોલીસ ચોકી પર RTI એકટીવીસ્ટ હુશેન થેબાએ નોંધાવેલ…

ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન લોહાણા સમાજના કદાવર આગેવાન ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં…

ભુજ : ગઇ કાલે વિધાનસભા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો. ત્યારે ગઇ કાલે મોડી રાત્રે ભુજ વિધાનસભા બેઠક પર ખૂબજ મોટી મુવમેન્ટ થઈ છે. ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભરત રાણાએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ભુજ વિધાનસભા બેઠક પર છેલ્લા…

ભુજમાં AIMIM એ ભવ્ય બાઇક રેલી સાથે કર્યો જીતનો દાવો : કોંગ્રેસ-ભાજપ જન સંપર્કમાં ભેગા થતા કોંગ્રેસ…

ભુજ : આજે ભુજ AIMIM મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થઈને વિવિધ વિસ્તારોમાં ફરેલી મજલિસની બાઈક રેલીને જનતા જનર્દનનો જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો અને અમન નગર ચોકડીથી ભીડગેટ, ખત્રીચોક, સેજવાલા માતામ, કોડકી રોડ, સંજોગ નગર, ગાંધીનગરી, દાદુ પીર રોડ થઈને…

રાપર તાલુકાના ગાગોદર ગામે મુસ્લિમ સમાજનો વિના કારણે બહિષ્કાર : તટસ્થ તપાસ કરી પગલા લેવા હાજી જુમા…

ભુજ : રાપર તાલુકાના ગાગોદર ગામે મુસ્લિમ સમાજનો બહિષ્કાર થયાની ઘટના સામે આવી છે. કચ્છ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ આ મુદે કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ છે કે ત્યાંના સ્થાનિક લોકો પાસેથી તેઓને જાણવા મળ્યા મુજબ પુર્વ…

મારા પર થયેલ ફરિયાદ બાબતે પ્રદર્શન કરવાની જરૂર નથી : મને ન્યાયતંત્ર પર ભરોષો છે, પોલીસ કાર્યવાહીમાં…

ભુજ : રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના મંચ પરથી કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભાષણોનો મુદો ખૂબજ ગરમાયો હતો. આ મુદે પોલીસ દ્વારા ગઈ કાલે રાષ્ટ્રીય કરણી સેના પ્રવક્તા વાઢેર સામે, અને તેમના વિરૂદ્ધ સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરવા બદલ મુસ્લિમ સમાજ અગ્રણી…

રાષ્ટ્રીય કરણી સેનાના મંચ પરથી મુસ્લિમ સમાજને ઘરમાં ઘુસી મારવાની ધમકી આપનારને હાજી જુમા રાયમાએ આપી…

ભુજ : છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશમાં પયગંબર મોહમ્મદ સાહેબની શાન માં ગુસ્તાખી કરનાર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ક્યાંક શાંતિ પૂર્ણ તો ક્યાંક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છ…

વિશ્વ પર્યાવરણ દિવસ ના ઉપલક્ષમાં Preferred Hyundai આદિપુર દ્વારા પાણી રહિત ડ્રાય વોશ કરાવવા…

અલીમામદ ચાકી દ્વારા ભુજ : હ્યુન્ડાઈ ઈન્ડીયા કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં પાણી બચાવવા ઉદેશ સાથે કારની દરેક સર્વિસ ડ્રાયવૉશ કરવાનો કેમ્પેઇન શરૂ કર્યો છે. જેના થકી કાર વોશમાં વરપરાતા ૧૨૦ લીટર પાણીનો સ્ત્રોત બચાવવા નો સંકલ્પ…

“તેરા તુજકો અર્પણ” સંસ્થાના પ્રમુખ ખૂદ હિન્દુ ન હોવા છતા “ધ કશ્મીર ફાઇલ”…

ભુજ : હાલમાં જ કશ્મીરી પંડિતોના પલાયન પર આધારિત "ધ કશ્મીર ફાઇલ" ના નામે પિક્ચર રિલીઝ કરવામાં આવી છે. આ પિક્ચરને લઈ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે, તેમજ રાજકીય કાવા દાવા પણ શરૂ થઈ ચૂક્યા છે. આ ફિલ્મ પ્રસિદ્ધ થયા બાદ થિયેટરોમાં ઉન્માદ…