વિશ્વ પર્યાવરણ દિવસ ના ઉપલક્ષમાં Preferred Hyundai આદિપુર દ્વારા પાણી રહિત ડ્રાય વોશ કરાવવા…

અલીમામદ ચાકી દ્વારા ભુજ : હ્યુન્ડાઈ ઈન્ડીયા કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં પાણી બચાવવા ઉદેશ સાથે કારની દરેક સર્વિસ ડ્રાયવૉશ કરવાનો કેમ્પેઇન શરૂ કર્યો છે. જેના થકી કાર વોશમાં વરપરાતા ૧૨૦ લીટર પાણીનો સ્ત્રોત બચાવવા નો સંકલ્પ…

“તેરા તુજકો અર્પણ” સંસ્થાના પ્રમુખ ખૂદ હિન્દુ ન હોવા છતા “ધ કશ્મીર ફાઇલ”…

ભુજ : હાલમાં જ કશ્મીરી પંડિતોના પલાયન પર આધારિત "ધ કશ્મીર ફાઇલ" ના નામે પિક્ચર રિલીઝ કરવામાં આવી છે. આ પિક્ચરને લઈ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે, તેમજ રાજકીય કાવા દાવા પણ શરૂ થઈ ચૂક્યા છે. આ ફિલ્મ પ્રસિદ્ધ થયા બાદ થિયેટરોમાં ઉન્માદ…

ભુજના લડાયક છબી ધરાવતા યુવા અગ્રણીનો હિતરક્ષક સમિતિના પ્રમુખ માટે દાવો

ભુજ : કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખની વરણી માટે સમાજનાં બુધ્ધિજીવીઓએ કવાયત હાથ ધરી છે તો બીજી તરફ સમાજના યુવાનોએ પ્રમુખ પસંદગીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય અને પ્રમુખ…

ભુજમાં AIMIMના હોર્ડિંગ સાથે ચેડા : જિલ્લા પ્રમુખની આકરી પ્રતિક્રિયા બાદ પોલીસ બેડામાં દોડધામ

ભુજ : ભુજ: તાજેતરમાં ઈદુલ અઝહા નિમિત્તે ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છ દ્વારા ઈદ મુબારકના હોર્ડિંગ્સ ભુજમાં વિવિધ જગ્યાએ લાગેલા હતા, આ હોર્ડિંગ પર શાહી ઢોળીને ચેડા કરાયા હોવાનું જાણવા મળતાં પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ સકિલ સમાએ…

જિલ્લા પંચાયત પ્રમુખને વેક્સીનના 100 ડોઝ ફાળવાયા : તાલુકા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું, જિલ્લા…

ભુજ : કોરોના મહામારી સામે લડવા હાલ સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ વેકસીનેશનની કામગીરી થઈ રહી છે. કચ્છમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે રસી અપાવવાની સુવિધા સરકારશ્રીએ ઉપલબ્ધ કરાવેલ છે. બીજી રીતે જો કોઈ સમાજ કે સંસ્થા કેમ્પનું આયોજન કરે તો તેને પણ…

હાર્દિક પટેલ ઈદુલ અઝહાની શુભેચ્છા ન પાઠવી, ઈસુદાન ગઢવીના “દાઢી-ટોપી” વાળા નિવેદન પર…

ભુજ : ન્યુઝ એન્કરમાંથી આમ આદમી પાર્ટીના નેતા બનેલાં ઈસુદાન ગઢવીએ પોતાના એક વિડીયોમાં મુસ્લિમ સમાજના લોકોને નિશાન બનાવી લાગણી દુભાવતા અને હાર્દિક પટેલે ઈદુલ અઝહાની શુભેચ્છા ન આપતાં સોશ્યલ મિડીયામાં આ બંને મુદ્દે ચર્ચા છેડાઈ છે. ઈસુદાન ગઢવી…

બે કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપની 3 બેઠકો બિનહરિફ : કોંગ્રેસ તાલુકા પ્રમુખના ગામની સીટ…

ભુજ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી કરનાર ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી કરાઇ હતી. કોંગ્રેસે દિનારા બેઠક ભાજપ ઉમેદવારનો ફોર્મ રદ કરાવ્યો હતો. તો આજે બે તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપને વધુ બે બેઠક…

ભુજ તાલુકાની દિનારા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવારનુ ફોર્મ રદ

ભુજ : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમા ભાજપના જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ના ત્રણ બાળકો હોવા મુદે વિપક્ષના કોંગ્રેસે વાંધો લેતા ભાજપ ઉમેદવારનુ ફોર્મ રદ થયો છે. ભુજ તાલુકાની…

કચ્છમાં કિડાણા કાંડ મુસ્લિમોને ડરાવવા ષડયંત્ર અને આવનાર ચૂંટણીઓમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનું કાવતરું…

અમદાવાદ : કચ્છમાં મુન્દ્રા તાલુકાના સાડાઉ અને ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે રામ મંદિર નિર્માણનિધી એકત્ર કરવા નીકળેલ રથયાત્રા દરમ્યાન થયેલ સાંપ્રદાયિક હિંસા મુદે માઇનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા બનાવની સત્યતા તપાસવા મુજાહિદ…

કિડાણા કાંડ : ટોળાની આંખે પાટા…ટાર્ગેટ “નુરમામદ” હતો, ને “અર્જુન”…

ભુજ: એણે તો કચ્છના વખાણ સાંભળ્યા હતાં... પોતે ઝારખંડનો વતની હતો... ઝારખંડ છોડીને કચ્છ આવવાનું કારણ, રોજી રોટીની તલાશ હતી. કચ્છના પર્યટન, કુદરતી સૌંદર્ય, અને સદભાવનાની ઘણી વાતો સાંભળી હશે... મજૂરી કામે આવતા જતાં કે કિડાણાથી બહાર જતાં…