વિશ્વ પર્યાવરણ દિવસ ના ઉપલક્ષમાં Preferred Hyundai આદિપુર દ્વારા પાણી રહિત ડ્રાય વોશ કરાવવા ગ્રાહકોને અપીલ

134

અલીમામદ ચાકી દ્વારા ભુજ : હ્યુન્ડાઈ ઈન્ડીયા કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં પાણી બચાવવા ઉદેશ સાથે કારની દરેક સર્વિસ ડ્રાયવૉશ કરવાનો કેમ્પેઇન શરૂ કર્યો છે. જેના થકી કાર વોશમાં વરપરાતા ૧૨૦ લીટર પાણીનો સ્ત્રોત બચાવવા નો સંકલ્પ કર્યો છે. આ પ્રક્લ્પ ૧૭ જૂને પૂર્ણ થનાર છે. આ ઝુંબેશથી ગાડીઓના વોશમાં વપરાતા ૧૨૦ લીટર જેટલુ પાણી બચાવવાના ઉદેશ્યથી ડ્રાય વોશનો કેમ્પેન શરૂ કરાયો છે. આ કેમ્પેઇનમાં ભાગ લેનાર ને ઈનામો આપવામાં આવશે. કંપનીના સેલ્સ માર્કેટીંગ ડ્રાયવોશનો વિક્લ્પ પસંદ કરનારા ગ્રાહકો પૈકી ૧૦૦ લકી વિજેતાઓને કંપની દ્વારા ૨ હજારના મુલ્યનું એમેઝોન ગિફટ અપાશે. હ્યુન્ડાઈ ની પર્યાવરણ ને બચાવવાની ઝુંબેશમાં ભાગ લેવા ઈચ્છુકો તથા આ કેમ્પેઇનની વધુ માહિતી મેળવવા માંગતા લોકોએ Preferred Hyundai Adipur , Kutch ( Mo. 9879000406) પર સંપર્ક કરવા નો રહશે.

Get real time updates directly on you device, subscribe now.