એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ-ફર્લો સ્ક્વોડ

536

ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડાએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચના અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડ ના પી.આઈ. એ.એન. પ્રજાપતિ સાથેના સ્ટાફ એ માધાપર પાસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથક ના રજીસ્ટરમાં નોંધાયેલ ગુનાહમાં નાસ્તો ફરતો આરોપી

અનિરુદ્ધસિંહ નીરૂભા જાડેજા રહે બાંડીયા, તા. નખત્રાણા વાળો જય નગર પાટિયા ભુજ પાસે આવેલ અને ગુનાહ સબંધે પૂછ પરછ કરતા એકદ વર્ષ પહેલા તેના પર ચીટિંગની ફરિયાદ દાખલ થયેલ હોવાનું જાણવા મળતા નાસતા ફરતા આરોપીને પેરોલ-ફર્લો સ્ક્વોડે પકડી અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ભુજ એ ડિવઝન પોલીસ ને સોંપવામાં આવ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.