તડીપારના હુકમનો ભંગ કરવા બદલ આરોપીને પકડતી ભુજ એ.ડીવીઝન પોલીસ

ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓના માર્ગદર્શન અનુસંધાને ના.પો.અધિ.પટેલ સાહેબ ભુજ વિભાગની સુચનાથી એ.ડીવીઝન, ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.ચૌહાણ તથા ડી. સ્‍ટાફના માણસો ભુજ શહેર એ ડિવીઝન ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં…

સમાજમાં ધર્મના નામે ઝેર ઓકતા આતંકીઓ દેશ માટે ખતરનાક : ઇત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છ

અંજાર : રાજેસ્થાનના ઉદેપુર જિલ્લામાં રાજસમંદ ખાતે "લવ જેહાદ" ના નામે મોહંમદ અફરાઝુલ ની હત્યા કરી વિડિઓ વાઇરલ કરી સમાજમાં દહેશત ફેલાવનાર સંભુલાલ તથા ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરી તમામ ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવે તેવી…

કચ્છમાં મત ગણતરીની તૈયારી કરવા ચુંટણી તંત્રની બેઠક : કાઉન્ટીંગ સેન્ટરમાં મોબાઇલ ફોન પર નિયંત્રણ

ભુજ,મંગળવાર : આગામી ૧૮મી ડિસેમ્‍બરે સવારે પાંચ વાગ્‍યાથી ભુજની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મતગણતરી માટેનો ધમધમાટ જોવા મળશે. મતગણતરીનું કાર્યની તૈયારીરૂપે આજે  જિલ્‍લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓનું આગોત્તરૂં આયોજન ઘડી કાઢવા સાથે…

હરિપરમા ૯૬૧ માંથી માત્ર ૪ મત પડ્યા, લોકશાહીના રક્ષકો નોંધ લે…

ભુજ : ભુજ વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં મતદાનના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૮૦ થી માંડીને ૯૦ ટકા તો ભુજ શહેરમાં સરેરાશ ૬૫ ટકા જેવું મતદાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે જમીન આસમાનનો ફરક દેખાઈ રહ્યો છે. સૌથી…

૯મીએ મતદાનના દિવસે શ્રમિકોને સવેતન રજા મળશે

ભુજ, ગુરૂવાર : આગામી તા.૯મી ડિસે.૨૦૧૭ના કચ્‍છ જિલ્‍લામાં વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ માટે મતદાન યોજાનાર છે. જેથી મુંબઇ દુકાનો અને સંસ્‍થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિમય-૧૯૪૮, બિલ્‍ડીંગ અને અધર કન્‍સ્‍ટ્રકશન વર્કસ એકટ-૧૯૯૬, કોન્‍ટ્રાકટર…

મતદાનના આગળના તેમજ મતદાનના દિવસે ઉમેદવારો, પક્ષોએ અખબારોમાં આપવાની જાહેરાત પ્રમાણિત કરાવવી પડશે

ભુજ, વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ના સંદર્ભમાં પેઇડ ન્‍યુઝ, જાહેરાતોની પ્રમાણિકરણની કામગીરી માટે જિલ્‍લામાં એમસીએમસી કમિટીની રચના કરવામાં આવી છે. મતદાનના દિવસે તેમજ મતદાનના આગલા દિવસે કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર દ્વારા પ્રિન્‍ટ મિડીયામાં…

ભાજપ સરકારે દલિત ઉત્થાનની યોજનાઓ બંધ કરીને દલિતોને પાયમાલ કર્યા

ભુજ.તા.૬-ભુજ ખાતે જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ અને ભુજ તાલુકા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રીઆદમભાઇ ચાકીના સમર્થનમાં દલિત સંમેલન યોજાયું હતું જેમાં ભુજ શહેર ઉપરાંત…

અંજારમાં ઉંટ ગાડીની સવારીથી રાહુલ ગાંધીએ મોદીને બુલેટ ટ્રેનવાળા નિવેદનનો જવાબ આપ્યો

અંજાર : અંજારમાં આજે રાહુલ ગાંધી પોતાના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત સભા સંબોધવા આવી પહોંચતા અંજાર સહીત કચ્છના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોમાં જોમ અને જુસ્સામાં સંચાર થયો હતો થોડા દીવસો અગાઉ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેંન્દ્ર…

વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને કચ્‍છમાં લીકર શોપ પરથી વિદેશી દારૂના વેચાણ પર પ્રતિબંધ

ભુજ : ભારતના ચુંટણી પંચ દ્વારા આગામી વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૫/૧૦/૨૦૧૭થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલમાં છે અને કચ્‍છ જિલ્‍લામાં તા.૯/૧૨/૨૦૧૭ના મતદાન થનાર છે અને તા.૧૮/૧૨/૨૦૧૭ના મતગણતરી…

કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી હથિયારબંધી

ભુજ, સોમવાર : અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.આર.પટેલે સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં ડિસે.૨૦૧૭ માસ દરમ્‍યાન યોજાનાર ધાર્મિક તહેવારો તથા મેળાઓની ઉજવણી તેમજ વિધાનસભા ચુંટણી-૨૦૧૭ ને ધ્યાને લઈ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્‍છનીય…