તડીપારના હુકમનો ભંગ કરવા બદલ આરોપીને પકડતી ભુજ એ.ડીવીઝન પોલીસ

300

ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓના માર્ગદર્શન અનુસંધાને ના.પો.અધિ.પટેલ સાહેબ ભુજ વિભાગની સુચનાથી એ.ડીવીઝન, ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.ચૌહાણ તથા ડી. સ્‍ટાફના માણસો ભુજ શહેર એ ડિવીઝન ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે મહાદેવ નગર પ્રમુખસ્વામીનગર પાસેથી મૌલીક નરેન્દ્રભાઈ રાજગોરને કલેકટર કચ્છનાઓના હદપારીના (૬) છ માસના તડીપારના હુકમનો ભંગ કરવા બદલ GP act sec 142 મુજબના કામે બાતમી આધારે પકડી પાડી એ.ડીવીઝન ભુજ મા હદપારી ભંગની ફરીયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.