ખાવડા પંથકના જુણા ગામથી નકલી ઘી નો જથ્થો પકડાયો

ભુજ : આજ રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફુડ ઇન્સપેક્ટર જે.જે. પ્રજાપતિને સાથે રાખી ખવડાના જુણા ગામના રહેવાસી મામદ સાલે સમા ને તેના ઘરમાંથી બનાવટી ઘી નો જથ્થો 12 કિલો કિમત 1800 સાથે ઝડપી પાડયો હતો. તેમજ બનાવટી ઘી બનાવવાની સાધન સામગ્રી સહિત…

‘નશા પીલાકે ગીરાના તો સબકો આતા હૈ’ : અહેમદ પટેલ

ભરૂચ : અંકલેશ્વર માંથી પકડાયેલા ISIS ના કથિત આતંકી સટીમરવાલા મુદે રાજકીય જંગ ચાલી રહી છે. ATS ની ટીમે ISIS ના બે આતંકીઓ અંકલેશ્વર પાસેથી પકડયા તેમાંથી એક કાસમ સ્ટીમરવાલા સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન હતો. સી એમ રૂપાણીએ આ હોસ્પિટલ…

બી ડિવિઝન પોલીસે ચોરીના 10000 ના મુદામાલ સહીત 3 ઈસમો ઝડપ્યા

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલ સાહેબના માર્ગદર્શન અને કચ્છ-ભુજમાં મિલકત વિરોધી ગુનાહ અટકાવવા સૂચના કરેલ તે સંદર્ભે  બી ડિવિઝન પી.આઈ જે.એમ, આલ સાહેબની સૂચના થી બી ડિવિઝન પોલીસ મથકે…

ઓવરલોડ વાહનોના કારણે કોટડા-ચકાર રોડની ખસ્તા હાલત

ભુજ : તાલુકાના કોટડા-ચકાર રોડ પર બેફામ ઓવરલોડ વાહનો ચાલી રહયા હોવાની રાવ સ્થાનિકો માથી ઉઠી રહી છે. કુકમા ગામ પાસેથી પસાર થતા કોટડા-ચકાર રોડ કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. થોડા જ સમય પહેલા બનેલા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા…

મુસ્લિમ નેતાઓ કોંગ્રેસ સમક્ષ પોતાના સમાજ માટે શું માંગણી કરશે ? મુસ્લિમ યુવાઓમાં ચર્ચા

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઈ છે ત્યારે તમામ પક્ષો અને  વિવિધ સમાજના આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરુ થયો છે. તમામ સમજો ને સાથે લઈને ચૂંટણી લડવા રાજકીય પક્ષો સામાજિક આગેવાનો પાસેથી પોતાના સમાજની શું માંગણીઓ છે તે વિશે ચર્ચા કરી…

કુકમા ગામે હાજીપીરની દરગાહનો ઉર્ષ ઉજવાયો

કુકમા : કુકમા ગમે હાજીપીની દરગાહનો ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુકમા ગામે આવેલ હાજીપીની દરગાહનો ઉર્ષ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે કોમીએકતા સાથે ઉજવાતા આ ઉર્ષમાં આ વર્ષે પણ કુકમા તેમજ આસપાસના ગામડાઓમાંથી હિન્દૂ…

ચૂંટણી દરમિયાન લાંચ કે ધાક-ધમકીની ફરિયાદ ટોલ ફ્રી નંબર ઉપર કરી શકાશે

ભુજ : આગામી વિધાનસભા-૨૦૧૭ની સામાન્‍ય ચૂંટણીઓમાં મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી કોઇ પણ વ્‍યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્‍તુ સ્‍વરૂપે કોઇ પણ લાંચ લેતી કે…

2017 વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારે શપથ લેવા પડશે

ભુજ : વિધાનસભાની સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ માં ઉમેદવારી કરવા ઈચ્‍છતા ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩(ક) મુજબ, સંવિધાનની ત્રીજી અનુસૂચિમાં નકકી થયા મુજબના નમૂનામાં ચુંટણી આયોગ દ્વારા તે હેતુ માટે અધિકૃત કરાયેલ સક્ષમ ઉમેદવારે શપથ લઇને, તેમાં…

શાળા જ નહિ હોય તો કેવી રીતે “ભણશે ગુજરાત”, ભુજ તાલુકા મોવારવાંઢની શાળાની મંજૂરી માટે…

ભુજ : સરકાર દ્વારા અવારનવાર "વાંચે ગુજરાત " જેવા સૂત્રો સાથે મોટા મોટા કાર્યક્રમો યોજી અને ગુજરાત રાજ્ય શિક્ષણમાં અગ્રેસર છે તેવી જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે કચ્છ જિલ્લા માં એવા ગણા અંતરિયાળ વિસ્તાર બન્ની-પચ્છમ, નખત્રાણા, લખપત વગેરે…

AICC મંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી રાજીવ સાતવએ કચ્છની મુલાકાત લીધી

ભુજ : ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી રાજીવ સાતવએ રવિવારે ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે કચ્છ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ને રૂબરૂ મળી પાર્ટીના આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે વિસ્તૃત…