ખાવડા પંથકના જુણા ગામથી નકલી ઘી નો જથ્થો પકડાયો

297

ભુજ : આજ રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફુડ ઇન્સપેક્ટર જે.જે. પ્રજાપતિને સાથે રાખી ખવડાના જુણા ગામના રહેવાસી મામદ સાલે સમા ને તેના ઘરમાંથી બનાવટી ઘી નો જથ્થો 12 કિલો કિમત 1800 સાથે ઝડપી પાડયો હતો. તેમજ બનાવટી ઘી બનાવવાની સાધન સામગ્રી સહિત મુદામાલ કબજે કરી આગળની તપાસ ખાવડા પોલીસને સોપવામા આવી છે.

Get real time updates directly on you device, subscribe now.