97,200નો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી ભુજ એલ.સી.બી.

ભુજ : પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા સાહેબના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પંચાલનાઓની સુચનાથી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આજ રોજ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં…

ભુજ તાલુકામાં ગુનાહિત કૃત્યના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા

કોડકીના રહેવાસીને બળ જબરીથી ઝેરી પ્રવાહી પીવડાવ્યું. ભુજ : કોડકી ગામના રહેવાસી લતીફ ફકીરમામદ ખલીફાને આરોપીઓ સિકંદર બાફણ, સલીમ ભચુ સાટી અને ઇમરાન ભચુ સાટીએ ઉછીના લીધેલ પૈસા પાછા આપવાના બહાને આત્મારામ સર્કલ નજીક બોલાવી અને આર.સી કોલાની…

તડીપારના હુકમનો ભંગ કરનાર આરોપીની નખત્રાણા પોલીસે ધરપકડ કરી

નખત્રાણા : નખત્રાણા સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટના તા. 3/1/2018 ના હુકમ મુજબ આરોપી દિનેશ હમીર કોલી રહે. નેત્રા, નખત્રાણા વાળાને કચ્છ સહિત 6 જીલ્લામાંથી તડીપારનો હુકમ થયેલ. આરોપી આ હુકમનો ભંગ કરીને કચ્છ જીલ્લાની હદમાં હોવાનું નખત્રાણા પોલીસને…

ભચાઉ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ તરફી બળ જબરીથી મતદાન કરાવાયું : ટુંક સમયમાં કરાશે ફરિયાદ

ભચાઉ : તાજેતરમાં યોજાયેલ કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકાની ચુંટણીના પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા જેમા ભાજપે બંને નગરપાલિકામાં સતા હાસલ કરી છે. ત્યારે તેના બરોબર એક દિવસ બાદ સોશયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થયો છે જેમા એક વ્યક્તિ…

વાંચો ખાસ અહેવાલ : શું શિવાજી મુસ્લિમ વિરોધી હતા?

મહારાષ્ટ્રની યાદોમાં શિવાજી સૌથી લોકપ્રિય રાજા છે. મુંબઈ એરપોર્ટ અને રેલવે સ્ટેશન તેમના જ નામ પર છે. અરબ સાગરમાં તેમની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાની પણ યોજના છે. તેમને રાજકીય પક્ષો પોત પોતાની રીતે યાદ કરે છે. કેટલાક લોકો તેમને ગૌ બ્રાહ્મણ…

માંડવીના ભાડિયા ગામના ગઢવી યુવાનની હત્યામાં બે શખ્સોની અટકાયત ?

માંડવી : માંડવી તાલુકાના ભાડિયા ગામના દેવાંધ ગઢવી નામના યુવાનની હત્યા કરેલી લાશ આજે પોલીસે વાડી વિસ્તારમાં આવેલ બોરમાં તેની લાશ હોવાનું જાણવા મળેલ છે. આ લાશ દેવાંધ માણેક ગઢવીની હોવાનું જાણવા મળેલ છે. આ યુવાન મહા શિવરાત્રીની રાત્રે ભજનના…

રાપર અને ભચાઉ નગરપાલિકામાં કમળ ખીલ્યો

ભુજ : સમગ્ર ગુજરાતમાં યોજાયેલ નગરપાલિકાઓ ની ચુંટણી સાથે કચ્છના રાપર અને ભચાઉ નગરપાલિકાની ચુંટણી તાજેતરમાં યોજાઈ હતી. આજે સવારે બંને નગરપાલિકાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા જેમા રાપર નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં ભાજપે સતા હાસલ…

મુન્દ્રા પોલીસે સગીર યુવતીના અપહરણના આરોપીને જુનાગઢથી ઝડપી પાડયો

મુન્દ્રા : મુન્દ્રા પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનાહના ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ જનાર આરોપી જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચનાથી મુન્દ્રાના પી.આઈ…

‘તું કોંગ્રેસનો પ્રચાર કેમ કરશ’ તેવું કહીને ભાજપ આગેવાનના પુત્ર સહિત ચાર જણાએ રાપરના…

રાપર : રાપર નગરપાલિકાની ચ ચુંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરનાર યુવકને ભાજપ આગેવાનના પુત્રએ માર માર્યો હોવાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાબતે રાપર પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી હસમુખ રાજેશ રામાનંદી (સાધુ) ઉ.વ. 21 રહે. રાપર તા.…

નલીયાકાંડના આરોપીઓને ‘ક્લીન ચીટ’ આપાવવા રચાતો કારસો ?!

ભુજ : નલીયા કાંડની ઘટના સાથે નીસબત ધરાવતા નાગરિક મંચે નલીયા કાંડના આરોપીઓને બચાવવા કારસો રચાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતી અખબારી યાદી પ્રસિધ્ધ કરી છે. મંચે સરકાર દ્વારા રચાયેલ જસ્ટિસ દવે કમિશનર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ કમિશનને છેલ્લા 11…