તડીપારના હુકમનો ભંગ કરનાર આરોપીની નખત્રાણા પોલીસે ધરપકડ કરી

500

નખત્રાણા : નખત્રાણા સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટના તા. 3/1/2018 ના હુકમ મુજબ આરોપી દિનેશ હમીર કોલી રહે. નેત્રા, નખત્રાણા વાળાને કચ્છ સહિત 6 જીલ્લામાંથી તડીપારનો હુકમ થયેલ. આરોપી આ હુકમનો ભંગ કરીને કચ્છ જીલ્લાની હદમાં હોવાનું નખત્રાણા પોલીસને જાણવા મળતા આરોપીની નેત્રા તા. નખત્રાણા મધ્યેથી મંગળવારે રાત્રે ધરપકડ કરેલ છે. આ કેસની તપાસ નખત્રાણા પોલીસ ASI ભુપતસિંહ ઝાલા ચલાવી રહયા છે.

Get real time updates directly on you device, subscribe now.