Browsing Category

ગુજરાત

જયંતિ ભાનુશાલી બાદ હવે છબીલ પટેલ પર દુષ્કર્મની ફરિયાદથી રાજકીય આલમમાં ખળભળાટ

કચ્છ : થોડા સમય અગાઉ કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાલી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આ પ્રકરણે સમગ્ર ગુજરાતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સમગ્ર મામલે અબડાસાના પૂર્વ…
Read More...

આજ થી શરૂ થતી ભાજપની એકતા યાત્રાએ તેમની અંતીમ યાત્રા : કોંગ્રેસ

ગાંધીધામ : સ્ટેચ્યુ ઓફ યુનીટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જે એકતા યાત્રા બીજેપી કાઢવા જઇ રહી છે તે રાજકીય લાભ ખાટવા માટેનો સરદાર વલ્લભભાઈ પટેલના નામે નાટક કરી રહેલ હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી જુમા રાયમાએ કર્યો છે. એક…
Read More...

PMના કાર્યક્રમમાં CMના વિસ્તારમાં 75% ખુરશી ખાલી : વાસણ આહિરના નિવેદનથી અનેક તર્ક વિતર્ક

ભુજ : કચ્છમાં બહોળો ચાહક વર્ગ ધરાવતા અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણ આહિર પોતાના નિવેદનના કારણે અનેક વખત ચર્ચામાં આવી ચુકયા છે. હાલમાં જ એક વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે થોડા દિવસો…
Read More...

કચ્છના કલેકટર રહેલા પૂર્વ IAS પ્રદિપ શર્માને હાઇકોર્ટે જામીન આપ્યા

અમદાવાદ : કચ્છના કલેકટર રહી ચુકેલ પૂર્વ IAS પ્રદિપ શર્માને હાઇકોર્ટે જામીન આપી દીધા છે. પ્રદિપ શર્મા પર ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા દશ ફરિયાદો નોંધાઈ હોવાથી ઘણા સમયથી જેલમાં હતા. ચાલુ વર્ષના માર્ચ માસમાં તેઓ જામીન લઈ અને બહાર આવી…
Read More...

પોલીસ અને “મજીદ ખોજ યાત્રા” લડત સમિતિ આમને-સામને

ભુજ : છેલ્લા થોડા સમય થી ભુજના મજીદ થેબા નામના યુવકના ગુમ થયા બાબતે સામાજિક કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થયું છે. મજીદ થેબાના ગુમ થયા બાબતે પોલીસ સામે અનેક આક્ષેપો થયા છે. પોલીસ દ્વારા મજીદ ને ગોંધી રખાયા હોવાના આક્ષેપ થયા અને આ મુદો…
Read More...

મજીદ નહીં મળે તો ગુજરાતના રસ્તા પર ઉગ્ર આંદોલન થશે

અમદાવાદ : 26 દિવસ અગાઉ ભુજના મજીદ થેબાના ગુમ થવાના મુદે માઇનોરીટી કોઓર્ડીનેશન કમીટી ગુજરાત દ્વારા ગુજરાત પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. કમીટીના કન્વીનરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે 26 દિવસથી એક મુસ્લિમ મહિલા પોતાના ગુમ થયેલ પતિને…
Read More...

જામનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના સંદર્ભે પ્રદેશ પ્રભારી સમક્ષ રજુઆત

જામનગર ખાતે કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં નવી મુદત માટે જુદી જુદી સમિતિઓની રચના કરવા બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા જામનગર જિલ્લાના પ્રભારીઓ ચંદ્રીકાબેન ચુડાસમા, આદમભાઇ ચાકી , દિનેશભાઇ ડાંગર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જામનગર જિલ્લા…
Read More...

કચ્છમાં મોખા ટોલ નાકો સતાવાર ચાલુ થયા પહેલા જ પ્રજા પાસે ટોલટેક્ષના કરોડો રૂપિયા વસુલી લીધા ?

મુન્દ્રા : અંજાર મુન્દ્રા રોડ પર મોખા ટોલગેટની સતાવાર શરૂઆત પહેલા ટોલટેક્ષના કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું આ. ટી. આઇ દ્વારા ચોંકાવનારો ખુલ્લાસો થયો છે. મુન્દ્રા તાલુકાના હટડી ગામના જાગૃત નાગરિક જયપાલસિંહ જાડેજાએ આ બાબતે RTI તળે માહિતી…
Read More...

માઇનોરિટી કોઓર્ડીનેશન કમીટી સમક્ષ લીબર્ટી પ્રકાશન ઝુકયું : પયગંબર સાહેબની તસવીર બુકમાથી હટાવી માફી…

અમદાવાદ : હાલમાં જ લીબર્ટી પ્રકાશન દ્વારા 'ભારતનો ઇતિહાસ' નામની બુક પબ્લીસ કરવામાં આવી હતી. આ બુકમાં ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હજરત મોહમ્મદ સાહેબની તસવીર છાપી હતી. જો કે વાસ્તવમાં હજરત મોહમ્મદ સાહેબની કોઈ તસવીર કે ચિત્ર છે જ નહી. આ બાબતે…
Read More...

શૈક્ષણિક સંસ્થામાં રાજકારણની એન્ટ્રીથી બનેલ કલંકિત ઘટનાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત

ભુજ : ગઇ કાલે ABVP ના કાર્યકરો દ્વારા સેનેટની ચુંટણીની મતદાર યાદીને લઈને પ્રોફેસર બક્ષીના મોઢા પર સાહી લગાડી અને જે અયોગ્ય વિરોધ પ્રદર્શન કર્યું તે ઘટનાથી કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાની કચ્છ, ગુજરાત તેમજ દેશના પ્રતિષ્ઠિત…
Read More...