Browsing Category

ગુજરાત

કથીત લવ જેહાદ મુદે મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકવા બદલ સાંસદ મનસુખ વસાવા પર FIR કરવા માંગ

અમદાવાદ : ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવા દ્વારા કથીત લવ જેહાદ મુદે પત્ર લખી વિવાદાસ્પદ ટીપ્પણી કરી, મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકવા બદલ માઇનોરીટી કો ઓર્ડિનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા DGP ગુજરાતને પત્ર લખી તેમના વિરૂદ્ધ FIR દાખલ કરવા માંગ કરાઇ છે.…
Read More...

ગુજરાત સરકાર સમક્ષ લઘુમતિ આયોગ સ્થાપવા સહિતની 10 માંગો સાથે MCC દ્વારા આંતરરાષ્ટ્રીય લઘુમતિ દિવસ…

પાટણ : ૧૮ ડીસેમ્બર સમગ્ર વિશ્વમાં લઘુમતિ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. ગુજરાતમાં લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે સરકાર બંધારણીય માંગોને સાંભળે અને તેને પૂરી…
Read More...

“પક્ષ પલ્ટો કરી આવનારને પ્રજા માફ નથી કરતી” : પેટા ચૂંટણીના ભાજપના કો-ઓર્ડીનેટર શંકર…

ભુજ : ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનું પ્રચાર હવે અંતિમ ચરણમાં છે. આઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં સોશ્યલ મીડિયા પ્રચાર માટે મોટું માધ્યમ બન્યું છે. સોશ્યલ મીડિયા પર પક્ષ પલ્ટા મુદે નેતાઓના ભાષણના વિડીયો અને અનેક પોસ્ટરો પણ ખૂબજ વાયરલ થયાં છે. આવી…
Read More...

મતદારો પક્ષ પલ્ટુઓને જાકારો આપશે : અબડાસા સહિત આઠેય બેઠક કોંગ્રેસ જીતશે : ડૉ. મનિષ દોશી

માધાપર : ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ ફર્ન હોટેલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ…
Read More...

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના નિરીક્ષકોની કચ્છમાં હાજરી વચ્ચે દાવેદારોમાં આંતરિક ખટરાગ…

ભુજ : ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા 8 ધારાસભ્યો કોંગ્રેસ માંથી ભાજપમાં જતાં આ બેઠકો ખાલી પડી છે. આ 8 વિધાનસભા બેઠકો પર ટુંક સમયમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ 8 પૈકી એક કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ…
Read More...

કોરોના કહેર : સમગ્ર ગુજરાત 31માર્ચ સુધી લોક ડાઉન

ભુજ : ગુજરાત સરકાર દ્વારા 25 માર્ચ સુધી પાંચ મહાનગરો અને કચ્છમાં લોક ડાઉન જાહેર કરાયો હતો. જે મુદત વધારી આજે ગૃહ વિભાગે 31 માર્ચ સુધી ફક્ત છ જીલ્લા જ નહી પણ સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર…
Read More...

ગુજરાત વિધાનસભા સત્ર અચોક્કસ મુદત માટે મોકૂફ

ભુજ : વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તતી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઇને ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત…
Read More...

કોરોના વાયરસ સામે તકેદારી માટે બે અઠવાડીયા સુધી રાજયની શાળા-કોલેજો બંદ

ભુજ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ એ આ બેઠક ની વિગતો આપતા જણાવ્યુ કે…
Read More...

અબડાસા સહિત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાથી કચ્છ સહિત ગુજરાતમાં રાજકીય ઉથલ-પાથલના…

ભુજ : 2017 વિધાનસભા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા થયેલ રાજ્યસભાની ચુંટણી દરમ્યાન અનેક ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપમાં જોડાઇ રાજકીય ઉઠા-પઠક સર્જી હતી. આ પ્રકારની પરિસ્થિતીનું પૂનરાવર્તન 2020 રાજયસભાની ચૂંટણીમાં થાય તેવા સમાચાર જાણવા મળી રહ્યા…
Read More...

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ના સ્વાગત માટે AMC એ લગાડેલ હોર્ડીંગ્સમાં અમદાવાદનો સ્પેલિંગ ખોટો : MCC

અમદાવાદ : 24 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવી રહ્યા છે. જેના સ્વાગત માટે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC) દ્વારા સમગ્ર શહેરમાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. આ બેનરોમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલ…
Read More...