શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન ભાજપની હલકી માનસિકતા : જુમ્મા રાયમાં

ભુજ : ભુજમાં સવારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ બાબતે વળતો પ્રહાર કરી પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમ્મા રાયમાએ પોતાની યાદીમાં જણવ્યું હતું કે શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન ભાજપની હલકી માનસિકતા…

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન

ભુજ : ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય બહાર વી.ડી. હાઈસ્કૂલ પાસે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે શક્તિસિંહ ગોહિલ દ્વારા હાર્દિક પટેલને સરદાર પટેલ સાથે સરખાવતો નિવેદન આપ્યો…

હાર્દિક પટેલનો ‘ફેક’ વાયરલ વિડિઓ યૂ ટ્યૂબે ડિલેટ કર્યો

ભુજ : આજે બપોરથી યુ ટ્યૂબમાં એક વિડિઓ ઉપલોડ કરીને વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વિડીઓમાં હાર્દિક પટેલ હોટેલના રૂમમાં એક મહિલા સાથે અંગત પળો માણી રહ્યો છે તેવું બતાવવામાં આવ્યું હતું. આ વિડીઓના ન્યૂઝ  મીડિયા માધ્યમોમાં બપોરથી બતાડાઈ રહ્યા હતા.…

મને કોંગ્રેસનો એજન્ટ કહેનાર ભાજપને ગુજરાત કોઈએ ૭/૧૨ માં નથી લખી આપ્યો : હાર્દિક પટેલ માંડવી

માંડવી : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે કચ્છની મુલાકાતે આવેલ છે. બપોરે ભુજ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી અને રાત્રે માંડવી તાલુકાના  ભેરૈયા ગામે ભવ્ય સભા સંબોધી હતી. સભા દરમ્યાન હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.…

કચ્છમાં નવો પક્ષ ” હિન્દુસ્તાન તહેરિકે ઇન્સાફ ” જાણો સુ છે પક્ષ બનવવા પાછળનું ગણિત

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આગાઉની ચૂંટણી કરતા કંઈક અલગ જ  માહોલ જોવા મળી રહ્યો છે. આ વિધાનસભા ચૂંટણીમાં જાતિવાદના સમીકરણો ને ધ્યાને લઇ તમામ પક્ષો આગળ વધી રહ્યા છે. બંને મુખ્ય પક્ષો સામે તમામ સમાજોને સાથે રાખી ચાલવાનો મોટો પડકાર…

રાપર વિધાનસભા પર ભાજપ પક્ષમાંથી દેવનાથ બાપુને ટીકીટ આપવા માંગ

ભુજ : આગામી વિધાનસભા ચુંટણીમાં રાજકીય પક્ષો માથી ચુંટણી લડવા દાવેદેરોનો રાફડો ફાટયો છે. ટિકિટ મેળવવા તમામ દાવેદારો પોતાને ટિકિટ મળે તે માટે પ્રયાસ કરી રહયા છે. હાલ કોઈ પણ પક્ષે પોતાના ઉમેદવારોની સતાવાર યાદી જાહેર કરી નથી. માટે હાલના સમયમા…

માધાપર જુનાવાસ પંચાયત પાસે શેરીમાં વેંડામાં આગ લાગી

મુરૂભા જાડેજા દ્વારા માધાપર : માધાપર જુનાવાસ પંચાયત પાસે આવેલ એક શેરીમા ખલી પડેલ વેંડા મા આગ લાગી હતી. અચાનક આગ લાગતા આસપાસ રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. વેંડામાં ઉગેલી ઝાડી તેમજ લાકડામાં આગ લાગી હોવાનો રહેવાસીઓએ જણાવ્યુ હતુ. જોકે આગ વધારે…

આર.આર. સેલે નખત્રાણા ના તરા ગામેથી એલ.ડી.ઓ ક્રુડનો જથ્થો પકડ્યો

નખત્રાણા : આજ રોજ એ. જી. પી. સાહેબ બોર્ડર રેન્જ ની સૂચના થી આર. આર. સેલ બોર્ડર રેન્જ ભુજના ઇન્ચાર્જ પી.એસ.આઈ. કેબી ઝાલા તથા યુ.એચ .સી કિશોરસિંહ જાડેજા, એ. એચ.સી મજિદ સમા એ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી…

મુન્દ્રા પોલીસે ચીટિંગ કરતી ત્રિપુટીનો પર્દાફાશ કર્યો

મુન્દ્રા : આગામી વિધાનસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ કચ્છ  પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડાની સૂચના થી નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ ભુજ તથા મુન્દ્રા પી.આઈ. એમ.જે. જલુ ના માર્ગદર્શન હેઠળ ગઈ કાલે મોડી સાંજે પેટ્રોલિંગ…

કચ્છના બેટ્સમેન પ્રેમ ઝવેરીએ રાજકોટ ખાતે સેન્ચુરી ફટકારી

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન દ્વારા અંતર જિલ્લા અંડર 16 સિઝનબોલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રાજકોટ ખંઢેરી મેદાન -2 મધ્યે ગુરુવારે યોજાઈ હતી. આ મેચ KCA ભુજ  વિરુદ્ધ ભાવનગર રૂરલ વચ્ચે રમાઈ હતી. આ મેચ 2 દિવસ અને 180 ઓવર ની રમાય છે. મેચના…