આચારસંહિતાની અમલવારી માટે પધ્ધર પોલીસ દ્વારા કરાય છે વાહન ચેકીંગ

પધ્ધર : આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે લાગુ થયેલ આચારસંહિતા ની કડક અમલવારી કરાવવા ભુજ તાલુકાના શેખપીર નજીક પધ્ધર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ ચાલુ કરાયું છે. આ અંતર્ગત દરરોજ ટુ વિહિલર, ફોર વહીલર તેમજ મોટા વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે.…

પધ્ધર પોલીસે કૈલાશ નગરમાંથી દેશી દારૂનો આથો પકડયો

પધ્ધર : બુધવારે પધ્ધર પોલીસે રેઈડ કરી કૈલાશ નગર તા. ભુજ મધ્યેથી આરોપી અરજણ મમુ કોલીના મકાનની પાછળ આવેલ બાવળની ઝાડી માંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથાનો 60 લીટરનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી પોલીસ રેઈડ દરમ્યાન નાશી છુટયો હતો. આરોપી…

હાજીપીર પાસે કંપનીઓ દ્વારા ચાલતા ઓવરલોડ વાહનો બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલન

નખત્રાણા : હાજીપીર પાસે આવેલ બે કંપનીઓ સત્યસ બ્રાઇન  અને આર્ચિયન કેમિકલ દ્વારા ઓવરલોડ ગાડી ચલાવાઈ રહી હોવાની ફરિયાદ સ્થાનિકો માંથી  ઉઠી રહી છે. લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સદસ્ય યાકુબ મુતવા દ્વારા આ બાબતે કલેક્ટર તથા અન્ય સબંધિત તંત્રોને…

વિધાનસભા ચુંટણી સંદર્ભે એસ.એમ.એસ તથા સોશ્‍યલ મિડીયા મોનીટરીંગ નોડલ અધિકારીની કરાઇ નિમણુંક

ભુજ : આગામી વિધાનસભની સામાન્‍ય ચુંટણી સંદર્ભે કોઇપણ વ્‍યકિતને ચુંટણી આચારસંહિતાનો ભંગ થાય તેવા સંદેશા એસ.એમ.એસ. અથવા સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી મળે તો ભારતીય દંડ સંહિતા તથા લોક પ્રતિનિધિ ધારો ૧૯૫૧ તથા ચુંટણી સંહિતા ૧૯૬૧ મુજબ કાયદેસરની…

કેન્દ્ર સરકારે ઘણા બધા ખોટા નિર્ણય લઈને જનતાને મુશ્કેલીમાં મુક્યા : મનમોહનસિંહ

અમદાવાદ: ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી મનમોહનસિંહ આજે અમદાવાદમાં છે. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિષ્ફળતાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નોટબંધીના મુદ્દે લીધેલો નિર્ણય માત્ર રાજકીય જ હતો. નોટબંધીના દિવસને કાળા…

ભુજ વિધાનસભા : ભાજપ-કોંગ્રેસમાં રચાઈ રહ્યા છે નવા સમીકરણો

ભુજ : વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી જેમ ફોર્મ ભરવાની તારીખ નજીક આવી રહી છે તેમ લોકોની ઉત્સુકતા વધી રહી છે કે કયો પક્ષ કોને ટિકિટ આપશે. આ સમગ્ર માહોલ વચ્ચે રાજકીય આલમમાં ચર્ચાઓનો દોર જારી છે. તેના વચ્ચે  ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ટિકિટ…

હાલના રાજકીય માહોલ વચ્ચે વોટસએપ દ્વારા આવેલ એક તટસ્થ મેસેજ જરૂર વાંચો

જનતા આજે બે ભાગમાં વહેચાય ગઈ છે કોઈ તટસ્થ અવલોકન કરવા જ તૈયાર નથી એક જુથ મોદી વિરોધી; બીજું મોદી તરફી, આ વિરોધ ચરમસીમાએ છે દરેક પોતાની દલીલોની તરફેણમાં વિડિયો/સમાચાર/ઓડિયો રજુ કરે છે પણ આ અર્ધ સત્ય છે. સિક્કાની બે બાજુ હોય છે. આટલું નાનકડું…

આશાપુરા ફાઉન્ડેશને વોકેશનલ & એજ્યુકેશન સેન્ટરની જમીન પર બનાવી “કોલોની” : તંત્ર…

ભુજ : આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને વર્ષ 1997 માં વોકેશનલ & એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર માટે કલેક્ટરના હુકમ દ્વારા મંજુર કરવામાં આવી હતી. કલેક્ટર કચ્છના ૨૪-૭-૧૯૯૭ વાળા હુકમથી આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને કુકમા સીમના ટાવર્સ નંબર ૩૩૧/૧ પૈકીમાં…

શિશુ મૃત્યુ દર ઘટાડાની વાતો કરનારને અમદવાદમાં બાળકોના મૃત્યુની ઘટના કેમ નથી દેખાતી : કોંગ્રેસ

ભુજ : આજે કચ્છની મુલાકાતે આવેલ ભાજપના અધ્યક્ષ અમીત શાહે પત્રકાર પરિષદ યોજીને સફેદ કાગળ પર કાળા અક્ષરોથી માત્ર આંકડા બતાવી વિકાસ બતાવ્યો છે. વાસ્તવમાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યુ કે  આરોગ્ય,…

કોંગ્રેસ અબડાસા વિધાનસભા લઘુમતીને આપશે ?

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને સભાઓ જોર શોરથી ચાલુ છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા પોતાની તાકાત લગાડી રહ્યા છે. ત્યારે કચ્છમાં પણ રાજકીય ચર્ચાએ જોર પકડ્યો છે કે કયો પક્ષ કોને ટિકિટ આપશે. કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને એક વિધાનસભા સીટ પર…