પધ્ધર પોલીસે કૈલાશ નગરમાંથી દેશી દારૂનો આથો પકડયો

276

પધ્ધર : બુધવારે પધ્ધર પોલીસે રેઈડ કરી કૈલાશ નગર તા. ભુજ મધ્યેથી આરોપી અરજણ મમુ કોલીના મકાનની પાછળ આવેલ બાવળની ઝાડી માંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથાનો 60 લીટરનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી પોલીસ રેઈડ દરમ્યાન નાશી છુટયો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહિબીસન એકટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.