માધાપર જુનાવાસ પંચાયત પાસે શેરીમાં વેંડામાં આગ લાગી

307

મુરૂભા જાડેજા દ્વારા માધાપર : માધાપર જુનાવાસ પંચાયત પાસે આવેલ એક શેરીમા ખલી પડેલ વેંડા મા આગ લાગી હતી. અચાનક આગ લાગતા આસપાસ રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. વેંડામાં ઉગેલી ઝાડી તેમજ લાકડામાં આગ લાગી હોવાનો રહેવાસીઓએ જણાવ્યુ હતુ. જોકે આગ વધારે ફેલાય તેના પહેલા ગામના પૂર્વ ઉપસરપંચ રમેશ આહિર તથા ત્યાના રહેવાસી સંજય મહેતા દ્વારા જાગૃતિ દાખવી નગરપાલિકામાથી ફાયર બ્રિગેડ બોલાવી આગને કાબુમા લેવા આવી હતી. સદગતે આ આગથી નુકશાન થયો ન હતો.

Get real time updates directly on you device, subscribe now.