અજરખપુર ખાતે શ્રૃજન (એલએલડીસી) દ્વારા આગામી ૧૦મીથી કચ્છી કલા અને સંસ્કૃતિ પર ફેસ્‍ટિવલનું આયોજન

ભુજ : અજરખપુર ખાતે આગામી તા.૧૦મી જાન્‍યુઆરીથી ૧૩મી જાન્‍યુ.૧૮ દરમ્‍યાન એલએલડીસી દ્વારા ૪ દિવસીય ફોક ફેસ્‍ટિવલ ઉજવાશે. જેનો શુભારંભ ૧૦મીએ બપોરે ૧૬ કલાકે મહાનુભાવો દ્વારા કરાશે. જેમાં કચ્‍છી કારીગરીના સ્‍ટોલ્‍સ, કચ્‍છી લોકનૃત્‍યો, આહિરરાસ,…

…તો મુસ્લિમ સમાજ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરશે : હત્યા પ્રકરણ બાદ દારૂની બદી પર ફિટકાર

માંડવી : શહેરમાં યુનેન ચાકી નામના યુવાનની હત્યામાં દારૂની બદી કારણભૂત હોવાની રજૂઆત પોલીસ તંત્ર સમક્ષ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણે પ્રેમ પ્રકરણનું રૂપ આપવાની થિયરી વચ્ચે મુસ્લિમ આગેવાનોએ આ ઘટના પાછળ દારૂની બદી જવાબદાર ગણાવી રોષ વ્યક્ત કરતાં…

યુનેન ચાકી હત્યા પ્રકરણ : પ્રેમિકા જયશ્રી અને તેની માતા બુટલેગર કાનબાઇની ધરપકડ

માંડવી : શહેરમાં યુનેન ચાકી નામના મુસ્લિમ યુવાનની હત્યા પ્રકરણમાં તેની કહેવાતી પ્રેમીકા અને માતાની ધરપકડ થતાં પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. એક જણાએ છરીના ઘા મારી હત્યા નિપજાવ્યા બાદ બે જણાની મદદથી લાશ સગેવગે કરવાની થિયરી પર પોલીસ તપાસ ચાલી…

લાંબા સમય સુધી ચૂપ રહ્યા બાદ ભુજ-ભચાઉ રોડ મુદે કોંગ્રેસનુ આંદોલન..!

ભુજ : ભુજ-ભચાઉ રોડનું કામ લાંબા સમયથી બંધ પડેલું હોવાથી વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે રોડના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકાર મનમાની પૂર્વક કામ કરતી રહી અને છેલ્લે લાંબા સમયથી રોડનું કામ બંધ હોવા છતાં…

આગામી ૨૦મીએ જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

ભુજ, બુધવાર : દર માસના ત્રીજા શનિવારે કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવે છે. પરંતુ તા.૨૫/૧૦/૨૦૧૭ થી ૨૨/૧૨/૨૦૧૭ સુધી વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ની આદર્શ આચારસંહિતા અમલમાં આવતાં, આ આચારસંહિતા પૂર્ણ ન…

ભુજ બેઠક પર વિલન બનેલા એ 14 કોંગ્રેસી કોણ ?

ભુજ : ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચિંતન શિબિરમાં કહ્યું હતું કે કોંગ્રેસી ઉમેદવારને હરાવવામાં ભુંડી ભૂમિકા ભજવનાર નેતાઓ સામે શિક્ષાત્મક પગલા ભરાશે. કોંગ્રેસ માટે છેલ્લા દિવસ સુધી જીતની ધારણા બળવતર…

કાલે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી કચ્‍છની મુલાકાતે

ભુજ, રવિવાર : રાજયના નવનિયુકત મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા.૧/૧/૨૦૧૮નાં કચ્‍છની મુલાકાતે આવી રહયા છે. આવતીકાલ તા.૧લી જાન્‍યુઆરીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી માંડવી તાલુકાના પિયાવા મધ્‍યે સ્‍વામિનારાયણ કન્‍યા વિધામંદિરના લોકાર્પણ…

તો…કોટડા-ચકારના ગ્રામજનો ઓવરલોડના દુષણ સામે જનતા રેડ કરશે

અલીમામદ ચાકી, કોટડા (ચ) : કોટડા-ચકાર ગામે ઓવરલોડ વાહનનો દુષણ વધતું જ જાય છે. ત્યારે આરટીઓ તંત્રને માત્ર ને માત્ર હપ્તા લેવામાં રસ હોય તેમ ગ્રામજનોના મુખે ચર્ચાઇ રહ્યુ છે. જો બેફામ ચાલતા ઓવરલોડ વાહનો બંધ નહી થાય તો ગ્રામજનો દ્વારા આવા ઓવરલોડ…

રાજેસ્થાનની અજમેર શરીફ દરગાહ વિરૂદ્ધ ઉશ્કેરણી જનક ટીપ્પણીને ઇતેહાદુલ મુસ્લિમીન-એ-કચ્છએ વખોડી

અંજાર : રાજસ્થાન રાજયમાં અજમેર શહેર મધ્યે વિશ્વ પ્રસિધ્ધ ખ્વાજા મોઇનુદીન ચિશ્તીની દરગાહ આવેલી છે. આ દરગાહ માત્ર ભારતમાં નહિં પણ પુરી દુનિયાના દરેક ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. 800 વર્ષ જુની આ ખ્વાજા મોઇનુદીન ચિશ્તીની દરગાહે ખાસ…

પોલીસના બળે વાવડીમાં ખેતીનો સોથ વાળતી ઓસ્ટ્રો વિન્ડ કંપની : કોન્ટ્રાકટર સામે ફરિયાદની તૈયારી

ભુજ : તાલુકાના વાવડી ગામની સીમમાં ખાનગી માલિકીના ખેતરમાંથી 66 કે.વી. વીજલાઇન પસાર કરવા પોલીસનો સહારો લઈને ખેતીનો સોથ વાળતાં નારાજ ખેડુતોએ કંપનીના કોન્ટ્રાકટર સામે કાયદાકીય રાહે ફરિયાદ કરવાનું મન બનાવતા અને ઓસ્ટ્રો વિન્ડ કંપનીની કાર્ય પધ્ધતિ…