ભુજના લઘુમતી આગેવાને કોંગ્રેસ છોડતા નવા જુનીના એંધાણ
ભુજ : વિધાનસભા ચૂંટણી માથે આવી ચઢી છે તેવા સમયે ભુજના લઘુમતી અગ્રણી અને ભુજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હમિદ ભટ્ટીએ રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુજ શહેરમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હમિદ ભટ્ટીએ એકા - એક રાજીનામુ ધરી દઈને…