પદ્માવતી ફિલ્મ નું ટ્રેલર 24 કલાક માં 1 કરોડ થી વધારે વાર જોવાયા નું રેકોર્ડ

સોમવારે વહેલી સવારે ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર એક વાગ્યે રિલીઝ થયા ની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. ફિલ્મનું ટ્રેલર બપોરે એક વાગ્યે એટલે કે 13 વાગીને ત્રણ મિનિટે રિલીઝ થયું હતું. ટ્રેલર રિલીઝ થતાની સાથે માત્ર 24 કલાકમાં અક કરોડથી પણ વધારે વાર જાવાનો રેકોર્ડ પદ્માવતી ના ટ્રેલરે બનાવી લીધો છે.