દુન સ્કૂલના વિદ્યાર્થીઓએ કાલા મહાકુંભમાં જિલ્લા માં પ્રથમ અને રાજ્ય માં તૃતીયા ક્રમ મેળવ્યો

113

એન કે ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દુન પબ્લિક સ્કૂલ ભુજ ના વિદ્યાર્થીઓએ કાલા મહાકુંભમાં બેગ બાઇપર બેન્ડમાં જિલ્લા કક્ષાએ ભાગ લોધો હતો. આ સ્પર્ધાનું એમ. એસ.વી. હાઈસ્કૂલ માધાપર મધ્યે આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં દુન સ્કૂલ ના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. માટે આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માં પસન્દગી પામ્યા હતા. અને વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ પણ સારો પ્રદર્શન કરી અને તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. જિલ્લા કક્ષાએ ભાગ લેનાર ને સરકાર તરફથી દરેક વિદ્યાર્થીને 1000 અને રાજ્ય કક્ષાએ સરકાર તરફથી દરેક વિદ્યાર્થીને 2000 રૂ ઇનામ પેટે આપવામાં આવ્યા હતા. શાળાના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ આચાર્યએ શુભેચ્છા પાઠવી હતી.

Get real time updates directly on you device, subscribe now.