હળવદ પાસ દ્વારા યોજાયેલ સર્વધર્મ મહાસભા હાર્દિક પટેલે ગજવી
હળવદ: હળવદ પાટીદાર અનામત આંદોલન સમિતી આયોજીત સર્વધર્મ મહાસભા યોજવા માં આવી .આ મહાસભામાં અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં ગુજરાત ની ભાજપ સરકાર વિરૂદ્ધ પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું કે સરકાર પાટીદારોને બે…