Browsing Category

કચ્છ

માધાપરના “મિ. નટવરલાલ”ના કારણે વાસણભાઈની ટીકીટ પર પ્રશ્ર્નાર્થ ?

ભૂકંપ બાદ કચ્છમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે માધાપરના “મિ. નટવરલાલ”કે જે પોતાને વાસણભાઈના નજીકનો ગણાવી રહ્યો છે તેને વાસણભાઈનું નામ વટાવી કરોડોની જમીનનું કૌભાંડ અરચેલ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે અને ફરીથી વાસણભાઈના સુપુત્ર…
Read More...

“જન-મનમેં રામ-રહીમ વસન…કચ્છડો નંદનવન…” સીએમ રૂપાણીએ કચ્છની વિકાસગાથા વર્ણવી

ભુજ : જન-મનમેં રામ-રહીમ વસન...કચ્છડો નંદનવન... એ કચ્છી ગીત અને કચ્છની કોમી એકતાની ભારોભાર પ્રસંશા કરવાની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત…
Read More...

ભુજના લઘુમતી આગેવાને કોંગ્રેસ છોડતા નવા જુનીના એંધાણ

ભુજ : વિધાનસભા ચૂંટણી માથે આવી ચઢી છે તેવા સમયે ભુજના લઘુમતી અગ્રણી અને ભુજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હમિદ ભટ્ટીએ રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુજ શહેરમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હમિદ ભટ્ટીએ એકા - એક રાજીનામુ ધરી દઈને…
Read More...

સોશ્યલ મીડિયા પર કમ્યુનલ મેસેજ વિરુદ્ધ ચૂંટણીપંચનો એક્શન પ્લાન : કચ્છમાં અમલ થશે ?

ભુજ : વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેટલાક લોકો રાજકીય પીઠબળના જોરે જાતજાતની અફવાઓ અને વૈમનશ્ય ફેલાવતા મેસેજો વાયરલ કરીને પોતાની તરફેણમાં માહોલ બનાવી રહ્યા છે. કચ્છમાં ફરજ બજાવી ગયેલા કચ્છના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલે…
Read More...

કચ્છ ભાજપના એક જૂથે સીએમ યોગી આદિત્યનાથથી દુરી બનાવી ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારને ઝંઝાવાતી બનાવવા ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને સ્ટાર પ્રચારક તરીકે રજુ કરી મેદાને ઉતારવાનો પ્લાન કર્યો છે ત્યારે સીએમ યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય નેતાઓને આવકારતા ગુજરાત ગૌરવ…
Read More...

દુન સ્કૂલના વિદ્યાર્થીઓએ કાલા મહાકુંભમાં જિલ્લા માં પ્રથમ અને રાજ્ય માં તૃતીયા ક્રમ મેળવ્યો

એન કે ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દુન પબ્લિક સ્કૂલ ભુજ ના વિદ્યાર્થીઓએ કાલા મહાકુંભમાં બેગ બાઇપર બેન્ડમાં જિલ્લા કક્ષાએ ભાગ લોધો હતો. આ સ્પર્ધાનું એમ. એસ.વી. હાઈસ્કૂલ માધાપર મધ્યે આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં દુન સ્કૂલ ના વિદ્યાર્થીઓએ…
Read More...

સિટી ચેસ ક્લબ દ્વારા ભુજ માં યોજાઈ ચેસ ની હરીફાઈ

રવિવાર તા.08.10.2017 ના રોજ ભુજ ના સનરાઈઝ ટાવર મધ્યે ઓપન કચ્છ અન્ડર 19 ની ચેસ હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા માં કુલ્લ 24 સ્પર્ધકો એ ભાગ લીધો હતો.જેમાં ચેમ્પિયન મોનિક ગજ્જર બીજા ક્રમાંકે કૃણાલ સોલંકી અને ત્રીજા નંબરે…
Read More...