સામાન્ય જનતાની ચુંટણી સબંધી ફરિયાદના નિવારણ માટે કચ્છમાં નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી
ભુજ, ગુરૂવાર : ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૧૭ માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા તા.૯/૧૨/૨૦૧૭ના હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર ચુંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં…