કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર : કચ્છના ત્રણની ટિકિટ જાહેર

1,629

ગુજરાત વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરાઈ છે. આ યાદીમા કચ્છની બેઠકો માટે નીચે મુજબ ઉમેદવાર જાહેર કરાયા છે.  2 માંડવી-મુન્દ્રા : શક્તિસિંહ ગોહિલ 4 અંજાર : વી.કે.હુંબલ 5 ગાંધીધામ : કિશોર પીંગલ

Get real time updates directly on you device, subscribe now.