ભાજપના ૪ અને કોંગ્રેસના ૨ ઉમેદવારો સહીત આજે કચ્છમાં ૨૭ ફોર્મ ભરાયા

844

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 છે. ત્યારે 20 તારીખના કચ્છ જિલ્લામાંથી કુલ્લ ૨૭ ઉમેદવરી પત્રો ભરાયા છે. જેમાં મુખ્ય બે પક્ષોમાંથી ભાજપના 4 અને કોંગ્રેસના 2 ઉમરદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

અબડાસા બેઠક : પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ, કોળી શંકરભાઇ અલીભાઈ અપક્ષ, રાજેશ સમજી માહેશ્વરી બહુજન મુક્તિ પાર્ટી, ખેતાણી વસંતભાઈ રિયલ ડેમોક્રેસી પાર્ટી, માંડવી બેઠક : જોશી શૈલેષભાઇ સમાજવાદી પાર્ટી, ગઢવી રામભાઈ અપક્ષ, માહેશ્વરી દામજી તેજા અપક્ષ, જાત અમીન કાસમ અપક્ષ, ભુજ બેઠક : આચાર્ય ડો.નીમાબેન ભાજપ, પિંડોરિયા અરવિંદ લાલજી ભાજપ, રાજગીર તેજસકુમાર ચંપકલાલ અપક્ષ, અંજાર બેઠક : જાડેજા જયેન્દ્રસિંહ અપક્ષ, વીરા હીરાભાઈ અપક્ષ, આહીર વાસણભાઇ ગોપાલભાઈ ભાજપ, ચૌહાણ વિરલ પ્રેમજી અપક્ષ, કનીગંટી રેડમા શ્યામસુંદર અપક્ષ, ગાંધીધામ બેઠક : માહેશ્વરી માલતી કિશોર ભાજપ, વાઘેલા સોમાભાઈ રૂપાભાઇ અપક્ષ, જાટા પ્રેમપ્રકાશ દીપાજી આપણી સરકાર પાર્ટી, બળિયા લાલજીભાઈ કારાભાઇ આપણી સરકાર પાર્ટી, પિંગોલ કિશોર ગાંગજી ભાઈ કોંગ્રેસ, રાપર બેઠક : કોળી મેઘાભાઈ જીવાભાઈ  વ્યવસ્થા પરિવર્તન પાર્ટી,  મહાદેવભાઈ ખુમાનભાઈ બગડા બહુજન મુક્તિ પાર્ટી, મીર અનવર ગુલમાંમદ અપક્ષ, પંકજ અનોપચંદ મહેતા ભાજપ, જીજ્ઞાબેન પંકજ મહેતા ભાજપ, જાડેજા નરેન્દ્રસિંહ ટપુભા અપક્ષ.

Get real time updates directly on you device, subscribe now.