ચેતનભાઈ મુંબઈ ભણી રવાના જાતા જાતા ચીઠ્ઠી મુકતા ગયા…

1,390

ભુજ : વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારથી ટીકીટવાંચ્છૂઓએ પોત પોતની રીતે એડીચોટીનું જોર લગાવેલ પરંતુ તેમાંથી દરેકની માંગણી અને લાગણી સંતોષાય નહીં તે સ્વાભાવીક છે. આવા જ એક લાગણીશીલ તથા પોતાને દાવેદાર તરીકેનો પુરજોર પ્રયાસ કરનાર મુંબઈથી લેન્ડ થયેલ અને રોડટચના લોકેશન પર બેનર તથા છાપામાં પોતાની દાવેદાર તરીકેની છાપ ઉપસાવવા વાળા ચેતનભાઈ ભાનુશાલીનું પત્તું કપાતા સોશ્યલ મિડીયામાં ભારે રમૂજ ફેલાવા મેસેજ વાયરલ થયા છે જેમ કે…

Breaking News…
ચેતનભાઇ મુંબઈ ભણી રવાના
જતા જતા એક ચીઠી મૂકી ગ્યા..
કોંગ્રેસ આવે છે…
તણાવ ભરેલા ચૂંટણીના માહોલમાં આવા રમૂજી ટુચકાઓથી લોકો મનોરંજન મેળવી હળવા થઈ રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.