સામાન્‍ય જનતાની ચુંટણી સબંધી ફરિયાદના નિવારણ માટે કચ્છમાં નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી

151

ભુજ, ગુરૂવાર : ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાસભા સામાન્‍ય ચુંટણીઓ-૨૦૧૭ માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. કચ્‍છ જિલ્‍લામાં મતદાનની પ્રક્રિયા તા.૯/૧૨/૨૦૧૭ના હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર ચુંટણી પ્રક્રિયા મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીપંચ દ્વારા કચ્‍છ જિલ્‍લાની ૬ (છ) વિધાનસભા મતવિસ્‍તાર માટે જનરલ નિરોક્ષકો, ૩ (ત્રણ) ખર્ચના નિરીક્ષકો તથા ૨ (બે) પોલીસ નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. તમામ નિરીક્ષકો કચ્‍છ જિલ્‍લામાં આવી ગયેલ છે. સામાન્‍ય જનતા ચુંટણી સબંધી કોઇપણ પ્રકારની ફરિયાદ માટે તેઓશ્રીનો કોસ્‍ટકમાં જણાવેલ સ્‍થળે તેમજ મો.નં. ઉપર સંપર્ક કરી શકશે. તેઓનો કાર્યક્રમ નીચે વિગતે છે.

 

 

Get real time updates directly on you device, subscribe now.