ભુજ વિધાનસભા બેઠક પર આજના 10 સહિત 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

1,662

ભુજ : કચ્છમા વિધાનસભા ચુંટણી અંતર્ગત સૌથી વધુ 32 ફોર્મ ભુજ વિધાનસભા બેઠક પર ભરાયા હતા. આ 32 પૈકી ચકાસણી દરમ્યાન 2 મુખ્ય પક્ષોના ડમી ઉમેદવારોના ફોર્મ સહિત 6 ફોર્મ રદ થયા હતા. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના પહેલા દિવસે 3 ફોર્મ ખેંચાયા હતા તો આજે છેલ્લો દિવસ હોતા ભુજ બેઠક પર 10 ફોર્મ ખેંચાયા હતા. તો હવે 6 ફોર્મ રદ થયા તથા 13 ફોર્મ ખેંચાતા ભુજ બેઠક પર 13 ઉમેદવારો યથાવત રહયા છે. ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

Get real time updates directly on you device, subscribe now.