ક્રિકેટની રમતમાં હારજીતનો સટ્ટો રમાડી રહેલ આરોપીઓને પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ. સી. બી.
શ્રીલંકામાં ચાલી રહેલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોની હારજીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તેના પર દિક્ષિત ભગવાનપુરી બાવાજી રહે. વથાણ ચોકની શેરી, વાણીયા શેરી, નખત્રાણા વાળો પોતાના રહેણાંક મકાનમાં સટ્ટો રમાડી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત…