દરગાહ તોડફોડ મુદે આરોપી સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ જતાં મુસ્લિમ અગ્રણીઓના આમરણાંત ઉપવાસ શરૂ : કાલે…
ભુજ : કચ્છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા…