ભુજમાં મારામારી અને જુગારનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો
ઉછીના રૂપિયા માંગતા મારામારી
ભુજ : અંજાર તાલુકાના ખેડોઇ ગામે રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ભીમજી રવજી પટેલને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે માંગણી કરતા ભીમજી રવજી પટેલ અને વિમલ રવજી પટેલે ઉશ્કેરાઇ ગાળો આપીને મહેન્દ્રસિંહ જાડેજાને…