નકલી નોટો આપવાના નામે ઠગાઇનો કારશો કરતી ગેંગનો પર્દાફાસ કરતી પશ્ચિમ કચ્છ LCB

ભુજ : ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી પશ્ચિમ કચ્છ ભુજનાઓને જાગૃત ફરીયાદી દિપકગીરી ગોવિંદગીરી ગૌસ્વામી, રહે.ગામ કુકમા, તા.ભુજ વાળાની રજુઆત અનુસંધાને તેઓ સાહેબશ્રીના સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર…

એશીયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભુજના યુવાનને યોગ્ય પુરસ્કાર આપવા મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસની…

ભુજ : તાજેતરમાં જકાર્તાના પાલેમબર્ગ ખાતે યોજાયેલી 18 મી એશીયન ગેમ્સ - 2018 માં ભુજના યુવાન તીર્થ હિરેનભાઇ મહેતાએ ઇ-સ્પોર્ટસ હાર્થ સ્ટોનમાં બ્રોન્ઝ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધારેલ હોઇ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા…

અન અધિકૃત બાંધકામને પ્રોત્સાહન આપનાર ભાડાના અધિકારીઓ પર FIR ની માંગ સાથે ધરણા

ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદમાં થયેલા બિન અધિકૃત બાંધકામ વિરૂદ્ધ જાગૃતોની અનેક ફરિયાદો છતાં સત્તા મંડળના જવાબદારોએ કોઈ કાર્યવાહી ન કરી પોતાની ફરજમાં બેદરકારી દાખવવા તેમજ આવનારી પેઢીને ભવિષ્યમાં આવનાર સંભવિત ભૂકંપ જેવી હોનારતમાં…

કચ્છના કલેકટર રહેલા પૂર્વ IAS પ્રદિપ શર્માને હાઇકોર્ટે જામીન આપ્યા

અમદાવાદ : કચ્છના કલેકટર રહી ચુકેલ પૂર્વ IAS પ્રદિપ શર્માને હાઇકોર્ટે જામીન આપી દીધા છે. પ્રદિપ શર્મા પર ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા દશ ફરિયાદો નોંધાઈ હોવાથી ઘણા સમયથી જેલમાં હતા. ચાલુ વર્ષના માર્ચ માસમાં તેઓ જામીન લઈ અને બહાર આવી…

કેરાલા અસરગ્રસ્તો માટે કચ્છની સામાજીક સંસ્થા દ્વારા વધુ ૧૬ ટન સામગ્રી મોકલાઇ

ભુજ : કેરાલા રાજયમાં આવેલી કુદરતી આફતથી અસરગ્રસ્ત લોકો માટે કચ્છની વિવિધ સંસ્થાઓ-કંપનીઓ દ્વારા કચ્છથી વધુ ૧૬ ટન જેટલી ચીજવસ્તુઓ આજે વાયા ગાંધીધામ-તિરૂનેલવેલી હમસફળ એકસપ્રેસ ટ્રેન નં. ૧૯૪૨૪ મારફતે ગાંધીધામથી અલાપ્પુઝા ડિસ્ટ્રીકટ કલેકટરને…

પોલીસ અને “મજીદ ખોજ યાત્રા” લડત સમિતિ આમને-સામને

ભુજ : છેલ્લા થોડા સમય થી ભુજના મજીદ થેબા નામના યુવકના ગુમ થયા બાબતે સામાજિક કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થયું છે. મજીદ થેબાના ગુમ થયા બાબતે પોલીસ સામે અનેક આક્ષેપો થયા છે. પોલીસ દ્વારા મજીદ ને ગોંધી રખાયા હોવાના આક્ષેપ થયા અને આ મુદો…

કચ્છી મુસ્લિમ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેરા મધ્યે મુસ્લિમ સમાજ ના તેજસ્વી તારલા ઓનો સન્માન…

કચ્છી મુસ્લિમ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના કેરા મધ્યે આજ રોજે મુસ્લિમ સમાજ ના તેજસ્વી તારલા ઓનો સન્માન નો પ્રોગ્રામ રાખવામાં આવેલ. પ્રોગ્રામ ની શરૂઆત તિલાવતે કુરાન થી શીનુગ્રા ના સૈયદ કાસમ શા અભામિયા કરાવી હતી. ત્યાર બાદ ટ્રસ્ટ…

ભચાઉ પોલીસે ભચાઉ-દુધઇ રોડ પરથી સવીફટ કારમાંથી દારૂ પકડયો

ભચાઉ : રેન્જ આઇ. જી. ડી.બી વાઘેલા તથા પૂર્વ કચ્છ એસ. પી. પરિક્ષિતા રાઠોડની સુચના મુજબ ભચાઉ પોલીસ કાફલો નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભચાઉ દુબઇ રોડ પર મામા દેવના મંદિર પાછળ બાવળની ઝાડીમાં યશપાલસિંહ ગોવિંદજી વાઘેલા તથા…

પવનચક્કીના કારણે વન્ય સંપદાને થતા નુકસાનને અટકાવવા પર્યાવરણ પ્રેમીઓને જાગૃત થવા MLA પી. એમ. જાડેજાની…

ભુજ : બે દિવસ અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોરનું પવનચક્કીના વાયરમાં વીજ શોકની મૃત્યુ થયું હતું. જે બાબતે આજે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અન્ય આગેવાનો સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું છે…

પવન ચક્કીના વાંકે રાષ્ટ્રીય પક્ષી મોરના થતા મૃત્યુ અકસ્માત કે હત્યા ?

અબડાસા : તાલુકાના વમોટી મોટી અને કંધાય સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યું થયું છે. મળતી વિગતો મુજબ મોરના મૃત્યુ પવન ચક્કીના વાયરોમાં સોટ સર્કીટનાં કારણે થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો એકત્રીત થયા હતા. પોલીસ…