ભુજ નળ વારા સર્કલ પાસેથી પોલીસે બાઈક ચોર ઝડપ્યો

ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ. ભરડા અને નાયબ પોલીસ અધિક્ષક જયસ્વાલ ના માર્ગદર્શન અને સૂચના થી જિલ્લા માં મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા સૂચના આપવામાં આવેલ હોઈ બી ડિવિઝન ના પી.આઈ. વી.કે.ખાંટ ની સૂચના મુજબ બી ડિવિઝન માં  નોંધાયેલ ફરિયાદ ના…

અંજારમાં 600 જેટલા ભાજપ કાર્યકરોને કોંગ્રેસમાં જોડાવી વી.કે.હુંબલનું સ્નેહમિલન સ્વરૂપે શક્તિ…

અંજાર : વિધાનસભા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નૂતન વર્ષના યોજાતા સ્નેહ મિલનો પણ રાજકારણથી બાકાત નથી રહ્યા. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં રાજકીય મતભેદો ભૂલીને નાના કાર્યકરો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને એકબીજાના…

બ્રેકીંગ : જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાલીની પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ પદે નિયુક્તિ

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્યં જ્યંતી ભાનુશાલીની પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે. જયંતિ ભાનુશાલી અગાઉ અબડાસાના ધારાસભ્ય તરીકે અનેક પ્રજાલક્ષી કર્યો કર્યા છે.…

હાર્દિક પટેલની રાહુલ ગાંધી સાથે મુલાકાત પૂર્વે ભાજપનો સવાલ : કોંગ્રેસ પાટીદારોને ઓબીસી ક્વોટામાંથી…

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત ગોઠવાઈ રહી છે. તેવામાં ગુજરાત ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાની સાથે એવો સવાલ ઉભો કર્યો છે કે શું કોંગ્રેસ પાટીદારોને ઓબીસી…

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી… કચ્છમાં કોનું કેટલું રાજકીય વજન ?

ભુજ : દિવાળીના સપરમાં દિવસોની ઉજવણી બાદ ગુજરાત ફરીથી ધીમે ધીમે રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બની રહ્યું છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ રાજકીય વિચારધારાની લહેર ચાલવાની નથી. કોઈ એક ઘટનાને પોલિટિકલ ટચ આપીને રાજકીય નફો રળી લેવું હવે અઘરું…

કુકમા સરપંચ ચુંટણીનો મનદુઃખ રાખી કરેલ મનસ્વી ઠરાવો દ્વારા ગ્રામજનો પરેશાન

કુકમા : કુકમા ગ્રામ પંચાયતના સરપંચ ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. કુકમાના સામાજિક આગેવાન અબ્દુલ સતાર મીંયાજીએ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કરેલ ફરિયાદમાં જણાવેલ છે કે કુકમા ગામમાં નિયત પ્રક્રિયા દ્વારા આકારણીની નોંધણી થયેલ છે તેમજ આ…

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચુટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની રહી છે. ભાજપે આજ થી ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા આરંભી દિધી છે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આજે દિલ્હી હાઈકમાન્ડ સાથે ઉમેદવારો ની પસંદગી માટે…

હું છું ભુજનો વિકાસ..! ધારાસભ્ય ડો.નીમાબેનની વિકાસગાથામાં દક્ષિણ ભારતની ઇમારતનો ફોટો ધાબડી દેવાયો..!

ભુજ : હું છું ગુજરાત... હું છું કચ્છ... હું છું ભુજનો વિકાસ... વગેરે જેવા આકર્ષક સૂત્રો સત્તાપક્ષ ભાજપે ભીંતો પાર લખીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વિકાસ ગૌરવ યાત્રાનું સમાપન ભાજપ દ્વારા કચ્છમાં કરવામાં આવ્યું જેના અનુસંધાને ભુજમાં…

ઇંગ્લીશ શરાબની ગેરકાયદે હેરાફેરી : ભુજની હોટલ પ્રિન્સ સામે તપાસ શરૂ

ભુજ : નખત્રાણા પોલીસે પકડેલા ઇંગ્લીશ બીયરના જથ્થાની તપાસનો રેલો ભુજની પ્રખ્યાત હોટલ પ્રિન્સ તરફ વળ્યો છે. માધાપરના શખ્સના નામે હોટલ પ્રિન્સના વાઇન શોપમાંથી ઇશ્યુ થયેલી ઇંગ્લીશ બીયરની 98 જેટલી બોટલનો જથ્થો પકડાતા આ જથ્થો માધાપરના એક શખ્સના…

માધાપરના ‘મિ. નટવરલાલ’એ સંસદીય સચિવના નામે ચરી ખાઇ દાયકાઓ અગાઉ રેલ્વે દ્વારા સંપાદીત કરેલ જમીન…

માધાપર : છેલ્લા કેટલાય સમયથી ભાજપ ‘વિકાસ ગાંડો થયો છે’ના સૂત્રથી અકડામણ વેઠી રહ્યું છે, ‘વિકાસ ડાહ્યો-ડમરો’ સાબિત કરવા કેન્દ્રીય નેતાગીરીથી લઈને નાનામાં નાના કાર્યકર્તા રીતસરના હવાતીયા મારી રહ્યા છે. ત્યારે માધાપરનો ‘મિ. નટવરલાલ’ જે ભાજપના…