બ્રેકીંગ : જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાલીની પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ પદે નિયુક્તિ

547

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્યં જ્યંતી ભાનુશાલીની પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે. જયંતિ ભાનુશાલી અગાઉ અબડાસાના ધારાસભ્ય તરીકે અનેક પ્રજાલક્ષી કર્યો કર્યા છે. અને ભાજપ સંગઠનના જિલ્લા ના પ્રમુખ તરીકે પાર્ટીને મજબૂત કરવા ખુબજ સારી કામગીરી કરેલ છે. તેઓ સમગ્ર કચ્છ જિલ્લામાં સારી એવી લોકચાહના ધરાવે છે. કચ્છ માંથી જયંતિ ભાનુશાલીની નિયુક્તિને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.