મદ્રેસાઓ બાબતે આપેલ વિવાદાસ્પદ નિવેદનને વખોડતા હાજી જુમ્મા રાયમા

ગાંધીધામ : તાજેતરમાં શીયા વકફ બોર્ડે મદ્રેસા બાબતે નિવેદન આપેલ તેને કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમાએ સખત શબ્દોમાં વખોડયો છે. એક પ્રેસનોટમાં જાહેર કરી તેમા જણાવાયું છે કે શીયા વકફ બોર્ડના વસીમ રીઝવીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને…

નખત્રાણા પોલીસના વિચિત્ર એટ્રોસિટી કેસ : બિનહરીફ મુસ્લિમ સરપંચ પર સીધી એફઆઈઆર અને દલિત આગેવાન પર…

ભુજ : દલિત અત્યાચાર રોકવા એટ્રોસિટી એકટને લઈને નખત્રાણા પોલીસની કાર્યપ્રણાલી સામે ગંભીર પ્રકારના સવાલ ઉભા થયા છે. ભુજના એક જાગૃત નાગરિકે નખત્રાણા પોલીસના એક ફોજદાર કે જેમની સામે મંગવાણાના બળાત્કાર કેસમાં પણ સવાલો ઉઠયા હતા, આ ફોજદાર…

કચ્છમાં ગરીબો વચ્ચે બુંદી-ચવાણુ ધાબળા વહેંચતી સંસ્થાઓ ‘રેઇન બસેરા’ જેવી યોજના માટે આગળ…

ભુજ : હજુ હમણા...થોડા દિવસ પહેલા એક પર પ્રાંતીય યુવાન જે રોજગાર મેળવવા કચ્છ આવ્યો હતો, રોજી-રોટીની તલાશ તેને છેક ભુજ સુધી ખેંચી લાવી પરંતુ પેટનો ખાડો પૂરવાની ચિંતામાં તેણે એ વિચાર્યું નહોતું કે કાતિલ શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં રાત્રિના…

કેરા ગામમાં જાહેર રસ્તા પર થયેલ દબાણ દુર કરવા રજુઆત

ભુજ : તાલુકાના કેરા ગામે જાહેર રસ્તાને બંદ કરી કરવામાં આવેલ દબાણ દુર કરવા હુશેન થેબા નામના સામાજિક કાર્યકરે પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કેરા ગામના રહેવીસી હરાજી જીણા ભીમાણી અને દેવજીભાઇ ના વરંડા…

“જય ભીમ” ના સૂત્રોચ્ચાર સાથે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ : ભાજપના દલિત નેતાઓ…

ભુજ : શહેરના સંત રોહીદાસ નગર મધ્યે મહેશ્વરી સમાજના મંદિરમાં સાધનો વડે તોડફોડ કરવાના મામલે એપીએમસીના ચેરમેન કચ્છ ભાજપના પ્રમુખ તેમજ પોલીસ તંત્ર સામે લોકોનો રોષ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘેરાવ સ્વરૂપે બહાર આવ્યો હતો. ભુજ મહેશ્વરી સમાજ દ્વારા…

ભુજમાં મહેશ્વરી સમાજના મંદિરમાં તોડફોડ : નગરસેવકે જીલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કરતા ગરમાવો

ભુજ : શહેરના સંત રોહીદાસ નગર મધ્યે આવેલા મહેશ્વરી સમાજના ગણેશ મંદિરમાં એપીએમસીના કેટલાક માણસોએ તોડફોડ કરતા મહેશ્વરી સમાજમાં રોષ ફેલાયો છે. બપોરે બનેલી આ ઘટનાની જાણ ભુજ શહેરમાં વાયુ વેગે પ્રસરતા મહેશ્વરી સમાજના આગેવાનો રોહીદાસ નગર દોડી ગયા…

સ્મૃતિ વનની આસપાસ મોકાની જમીન સગેવગે કરવા રાજકારણીઓ-વેપારીઓ વચ્ચે પડાપડી શરૂ

ભુજ : સમૃતિ વનનું કાર્ય હજુ પ્રથમ તબક્કામાં જ ચાલી રહ્યું છે પરંતુ જે પ્રમાણે કાર્યનો ધમધમાટ અને વિશાળ વિસ્તારને સમાવતો પર્યટન હબ આકાર પામી રહ્યો છે. તેને જોતા ભુજીયાની આસપાસ લોકોનો મેળાવડો, વિદેશીઓની આવ-જા, પ્રવાસીઓની ભીડ અને માલેતુજારોની…

ભુજ તાલુકાના ખાવડા ખાતે શૈક્ષણિક સન્માન સંમેલન યોજાયો

ખાવડા : પચ્છમ યુવા શિક્ષણ પરિષદ,નખત્રાણા શિક્ષણ પરિષદ અને જનવિકાસના ઉપક્રમે કન્યા શાળા,ખાવડા મુકામે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષણના સ્વૈચ્છિક આગેવાનો,સક્રિય શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો,શિક્ષણ માટે કાર્ય કરતા ખાવડા વિસ્તારના મુસ્લિમ…

બન્નીને રેવેન્યુ દરજજાનું સફેદ જૂઠ હવે નિમાબેન આચાર્યએ વાગોળ્યું..!

ભુજ : તાલુકાના અંતરિયાળ બન્ની વિસ્તારને રેવન્યુ દરજ્જો આપવાની તૈયારી અને તે માટે સ્ટાફ સુધ્ધાની ફાળવણી થઈ ચૂકી હોવાની વાત બન્ની પશુ મેળામાં નીમાબેને કરતાં એક તબક્કે બન્ની વાસીઓમાં ખુશી વ્યાપી હતી. અને એકબીજાને વધામણા આપ્યા હતાં પરંતુ આ ખુશી…

આગામી ૧૫મીથી કાળાડુંગર ખાતે નેચર એજયુકેશન કેમ્‍પ

ભુજ : રેંજ ફોરેસ્‍ટ ઓફિસની કચેરી, ભુજ ઉત્તર રેંજ દ્વારા કાળા ડુંગર ખાતે આગામી તા.૧૫/૧/૨૦૧૮ થી તા.૨૦/૧/૨૦૧૮ દરમ્‍યાન નેચર એજયુકેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યો છે. જેમાં ધોરણ ૮ થી કોલેજ સુધી અભ્‍યાસ કરતાં વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે…