ટોપી પહેરી રોજા છોડાવનાર અબડાસાના MLA કચ્છમાં સોશ્યલ મીડિયા પર વધી રહેલ કોમી તનાવનો ભોગ બન્યા
ભુજ : છેલ્લા થોડા સમયથી કચ્છમાં ધાર્મિક લાગણી દુભાવવાના કિસ્સાઓ વધ્યા છે. કોમી એકતા માટે જાણીતા કચ્છ જિલ્લામાં થોડા સમયથી અમુક મુઠી ભર અસામાજિક તત્વોએ કોમીએકતાને ખલેલ પહોંચાડી રહયા છે. કમનસીબે આ કોમી તનાવનો ભોગ અબડાસાના ધારાસભ્ય…