ખાવડા પોલીસે ગેરકાયદેસર કોલસાની 840 બોરીનો બિનવારસુ જથ્થો જપ્ત કર્યો

315

ભુજ : ખાવડા PSI એન. જે. સરવૈયા સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમ્યાન માહિતી મળેલ કે દેઢીયા ગામની ઉગમણી બાજુએ સીમ વિસ્તારમાં ખુલ્લા પટમાં ગેરકાયદેસર કોલસાનો જથ્થો પડેલ છે. ત્યાં તપાસ કરતા કોલસાની બોરી 840 જેની કિંમત 252000 મળી આવેલ. આ બાબતે તપાસ કરતા આ કોલસા બિનવારસુ હોવાનું જણાઈ આવતા બિનવારસુ જથ્થાને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.