માધાપરમાં મહિલાનો આપઘાત, લેરના પર પ્રાંતીય મજુરનુ મૃત્યુ

708

માધાપર સ્વામિનારાયણ નગરમાં રહેતી 40 વર્ષીય મહિલા કાન્તાબેન ભચુ સથવારાએ આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર સાડી વડે ગળે ટુપો ખાઇ જતા સારવાર માટે જનરલ હોસ્પિટલ લઈ જતાં ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

લેર ઓડીસાના મજુરનું તાવથી મૃત્યુ

લેર આશાપુરા કંપની પાછળ રહેતા પર પ્રાંતીય મજુરનું તાવથી મૃત્યુ થયું છે. મળતી વિગતો મુજબ મુળ ગંજમ, પાદપુર, ઓડીસાના વતની હાલે આશાપુરા કંપની લેર પાછળ રહેતા નારાયણ દીનબંગ મલીક ઉ.વ. 45 ને બે દિવસથી તાવ આવતો હતો. તાવ વધારો થતા તેને જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો જોકે ખુબજ તાવના કરણે તેનું મૃત્યુ થયું હતું.

Get real time updates directly on you device, subscribe now.