નાના રેહા ગામે વાડી પર રહેતા યુવાને ગળે ફાંસી ખાઇ જીવન ટુંકાવ્યો

1,590

કોટડા-ચકાર : નાના રેહા વાડી પર રહેતા યુવકે આપઘાત કરેલ છે. મળતી વિગતો મુજબ મુળ ઉંડાવા, સંતરામપુર હાલે નાના રેહા મધ્યે આવેલ પ્રભુદાસ જેન્તિભાઇ સેંઘાણીની વાડીએ રહેતા સુરેશ પલાસ (ઉ.વ. 20) અગમ્ય કારણોસર ઝાડસાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા મૃત્યુ થયેલ છે. આ ઘટનાની જાણ થતા પધ્ધર પોલીસ PSI એ.કે. ઝાલા, ASI રહેમતુલ્લા ભાઇ તેમજ પધ્ધર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઇ આગળની તપાસ હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.