અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં પત્રકારો સાથે ગેરવર્તન

434

અલીમામદ ચાકી, ભૂજ : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમા વિવાદ સપાટી પર આવ્યો છે. પત્રકારો સાથે ગેરવર્તન થયો હોવાની વાત સામે આવી છે. હોસ્પિટલના સિકયોરીટી વડા દિનેશ બાડોલાએ પત્રકારો સામે ગેરવર્તન કર્યો છે. પ્રિતી અદાણીની હોસ્પિટલ મુલાકાતના ન્યુઝ માટે  પહોંચ્યા હતા પત્રકારો અદાણી ના સંચાલનના પ્રશ્નો સામે ના આવે તે માટે પત્રકારોના કેમેરા ઝૂંટવી લેવાયા અને પત્રકારોને બહાર કાઢી મુક્યા હતા. લોકશાહીની ચોથી જાગીરના લોકો સાથે આ પ્રકારનો ગેરવર્તન લોકશાહી માટે શરમ જનક છે તેવો રોષ મીડિયા જગતમાં ફેલાયો છે.

Get real time updates directly on you device, subscribe now.