જાયન્ટસ ફેડરેશન 3 બી ગુજરાતના પ્રમુખની વરણી : કચ્છમાંથી આવકાર

207

ભુજ : જાયન્ટસ ઈન્ટરનેશનલ 3બીના પ્રમુખ તરિકે વર્ષ 2018 માટે પ્રદીપસિંહ સરવૈયાની વરણી કરવામા આવી છે.પ્રદીપસિંહ સરવૈયા જામનગરના રહેવાસી છે અને હોટલ ઉઘોગસાથે જોડાયેલ છે. તેમની આ વરણીને સમગ્ર ગુજરાત સાથે કચ્છ જાયન્ટસ તરફથી આવકાર મળેલ છે. તેમને માઘાપર જાયન્ટસ ગૃપના પ્રમુખ ભગીરથસિંહ રાણા, વાઈસ પ્રેસીડેન્ટ હરીશભાઈ હંસોરા, સોનીયાબેન ઠકકર, મંત્રી દીનેશ ઠકકર, ખજાનચી રોબીન શાહ તથા નવીન કોઠારી, જતીન ગોર, ચન્દ્રકાન્ત પરમાર, મહેન્દ્રસિહ ઝાલા  વગેરે સભ્યો એ આવકાર આપી અભિનંદન પાઠવ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.