અબડાસાના પૂર્વ ધારાસભ્ય, કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાલીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા

9,822

ભુજ : અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાલીની હત્યા કરી દેવામાં આવી છે. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મધરાત્રે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દાદર જતી સયાજી નગર એક્સપ્રેસમાં આ ઘટના બની છે. કટારીયા અને સુરજબારી રેલવે સ્ટેશન વચ્ચે આ ઘટના મધ રાત્રે બની છે. તેને આંખમાં ને છાતીમાં ચાલતી ટ્રેનમાં ગોળી મારવામાં આવી છે. કચ્છ ભાજપના વરીષ્ઠ નેતાની હત્યા કોણે કરી અને કયા આશય થી કરી છે તેની વધુ વિગત તપાસ બાદ બહાર આવશે.

Get real time updates directly on you device, subscribe now.