ભુજના સરપટનાકા બહાર જુગાર રમતા 11 જણા ઝડપાયા

1,111

ભુજ : શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટાફે સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાછળ વાવ ફળીયામાં રેઇડ કરી 11 જણા ધાણી પાસાનો જુગાર રમતા ઝડપી પાડયા છે. આરોપીઓ રાહુલ જીતેન્દ્ર ગોર રહે. સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે ભુજ, પ્રકાશ ગૌરી શંકર ગોર રહે. સુરલભીટ રોડ અંજલીનગર ભુજ, અનિલ કાંતિલાલ રાજગોર રહે. બાવા ફળીયુ નાગનાથ મંદિર પાસે ભુજ, શાંતિલાલ રાજગોર રહે. સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે ભુજ, ચિરાગ જેન્તીલાલ ઠાકર રહે. સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે ભુજ, વિમલ રમેશચંદ્ર રાજગોર રહે. સરપટનાકા બહાર આશાપુરા નગર ભુજ, ભાવીન દિનેશભાઇ ગોર રહે. સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે ભુજ, નિતીન વીશનજી ગોર રહે. સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે ભુજ, નિતીન શંકરલાલ ગોર રહે. સરપટનાકા બહાર રાતી તલાવડી ભુજ, રાજેશ નરેન્દ્ર ગોર રહે. સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે ભુજ, મહેશ ભવાનજી ગોર રહે. સરપટનાકા બહાર શાંતિનગર ભુજ પાસેથી 15790 રૂ. નું મુદામાલ કબજે કરી તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.